મધ્યાહન ભોજન યોજના હેઠળ સાબરકાંઠામાં કરાર આધારિત ભરતી ની જાહેરાત 2022

Advertisements

મધ્યાહન ભોજન યોજના, કલેક્ટર કચેરી, સાબરકાંઠાએ MDM સુપરવાઇઝર અને જિલ્લા કો-ઓર્ડિનેટરની ખાલી જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરી છે.

મધ્યાહન ભોજન યોજના ભરતી

MDM સુપરવાઇઝર અને જિલ્લા કો-ઓર્ડિનેટરની ખાલી જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરી છે. MDM સાબરકાંઠા ભરતી 2022 ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે. નિયમો મુજબ આ MDM નોકરીઓ 11 મહિનાના કરારના આધારે છે.

મધ્યાહન ભોજન યોજના ભરતી માહિતી

પોસ્ટનું નામસુપરવાઈઝર અને કો-ઓર્ડિનેટર પોસ્ટ્સ
ખાલી જગ્યાઓ09
નોકરીનું સ્થાન સાબરકાંઠા
જોબ પ્રકાર કરાર આધાર
એપ્લિકેશન મોડ ઑફલાઇન

પોસ્ટનું નામ

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર: 01 પોસ્ટ
  • MDM સુપરવાઇઝર: 08 પોસ્ટ્સ

ઉંમર મર્યાદા

ન્યૂનતમ 18 વર્ષ
મહત્તમ 35 વર્ષ

પગાર ધોરણ

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર: રૂ. 10000/-
  • એમડીએમ સુપરવાઇઝર: રૂ. 15,000/-

શૈક્ષણિક લાયકાત

જાહેરાત જુઓ

અગત્યની લીંક

નોટીફીકેશન અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો