Advertisements

ITI સુરતમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી,રોજગારી ની મેળવો તક

Advertisements

સરકારી ITI ભારતમાં શૈક્ષણિક સંસ્થામાં અગ્રણી છે. સરકારી ITI ના ટેકીંગ ફેકલ્ટી સુપ્રિમો છે. ITI વિદ્યાર્થીઓ માટે નવીનતમ જોબ ઓરિએન્ડ કોર્સ પ્રદાન કરે છે. આ સરકારી ITI ‘કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય, કારીગરો તાલીમ યોજના માટે ભારત સરકાર દ્વારા સંચાલિત છે.

ITI સુરત ભરતી

જાહેરાત ITI સુરત દ્વારા
પોસ્ટ નું નામ પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર
શૈક્ષણિક લાયકાતજાહેરાત જુઓ
નોકરી સ્ર્થળ સુરત
છેલ્લી તારીખ:09-09-2022

પોસ્ટ નુ નામ

પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર

પગાર

14,000/- દર મહીને

છેલ્લી તારીખ:

09-09-2022

લાયકાત ,ઉમર મર્યાદા તેમજ સમ્પૂર્ણ માહિતી માટે જાહેરાત જુઓ

ઉપયોગી લીંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *