Your are blocked from seeing ads.

રથયાત્રા લાઇવ : ભગવાન જગગન્નાથની રથયાત્રા જુઓ તમારા મોબાઈલમાં

Your are blocked from seeing ads.

નમસ્કાર મિત્રો આવતીકાલ અષાઢી બીજ એટલે આપણા મગજમાં એકજ વસ્તુનો ખ્યાલ આવે કે અષાઢી બીજ છે એટલે અમદાવાદ માં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રાનું આયોજન તો હોય જ છે, અને આ વર્ષે એટલે કે ૨૦૨૨ માં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો ઘણીબધી જગ્યાએ અને શહેરોમાં જગન્નાથની રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ અમદાવાદમાં એટલી ભવ્ય રથયાત્રાનું આયોજન હોય છે કે દરેક જાણ ની ઈચ્છા હોય છે કે તેઓ એકવાર આ ભવ્ય રથયાત્રામાં પોતે જોડાય અને તેને પોતાની આંખોથી નિહાળે.

આ પણ વાંચો : રથયાત્રા રોડમેપ: આ તમામ જગ્યાએથી પસાર થશે રથયાત્રા

હવે ચિંતા કરવાની જરુર નથી અમે તમારું આ સપનું પૂરું કરીશું હવે તમારું રથયાત્રા જોવાના સપનાને કરો સાકાર કરો ઘરે બેઠા હવે જોવો ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા તમારા મોબાઇલ માં

Your are blocked from seeing ads.

જગન્નાથ રથયાત્રા લાઇવ

અમદાવાદ: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા(Jagannath Rathyatra 2022 ) આવતીકાલે સવારે વહેલા નીકળી રહી છે. બપોર 12 વાગે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરીને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટ(Jagannath Temple Trust) દ્વારા 13 જેટલા ગજરાજ પૂજન કરવામાં આવ્યા હતું.

આ પણ વાંચો : માત્ર 9 રૂપિયામાં મળશે ગેસ સિલેન્ડર

રથયાત્રાની આગેવાની ગજરાજ કરે છે – જગન્નાથ ભગવાનની યાત્રાની આગેવાની ગજરાજ કરે છે. દર વર્ષે રથયાત્રાના દિવસ પહેલા જગરાજનું પૂજન કરવામાં આવે છે. કોઈપણ શુભ કામ કરતા પહેલા ગણપતિની પૂજા કરીએ છીએ તેવી પરંપરાગત રીતે રથયાત્રાના આગળના દિવસે ગજરાજનું પૂજન કરવામાં આવે છે. રથાયાત્રા દિવસે ગજરાજ વિશેષ આભૂષણોથી શણગારવામાં આવતા હોય છે. ગજરાજ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવતું હોય છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ(Elephants front of the rathyatra) જ હોય છે.

13 ગજરાજને આભૂષણથી શણગારવામાં આવ્યા – રથયાત્રામાં 13 ગજરાજને શણગારવામાં આવ્યા હતા. ગજરાજને ઝુલ, ઝાલર, સિર માલિશ, ઘંટી, અંબાળીથી શણગારવામાં આવ્યા હતા. મંદિરના મહંત અને યજમાનો દ્વારા ગજરાજોની પૂજા વિધિ(Worship of Gajrajas) કરવામાં આવી હતી. ગજરાજને શણગારેલા જોઈ ભક્તો પણ આનંદિત થઈ ગયા હતા. આ વર્ષ કોરોના મહામારી બાદ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જગન્નાથ રથયાત્રા લાઇવ જોવાની લિંક

લાઇવ જોવાની લિંક Click Here
HomePageClick Here

Leave a Comment

Your are blocked from seeing ads.