Advertisements
રોજગાર ભરતી મેળો LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તારીખ 10/02/2023ના રોજ રાજકોટની ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112 ખાતે આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેવો. આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.
રોજગાર ભરતી મેળો 2023
પોસ્ટ | રોજગાર ભરતી મેળો રાજકોટ 2023 |
ભરતી મેળો તારીખ | 10/02/2023 |
ભરતી મેળા સ્થાન | રાજકોટ |
સત્તાવાર વેબ સાઇટ | https://anubandham.gujarat.gov.in |
પોસ્ટ નું નામ
- RAC
- ઇલેક્ટ્રોનિકસ મિકેનિક
- ઈલેક્ટ્રીશ્યન
- વાયરમેન
ઉપયોગી ડોક્યુમેન્ટ
- ધોરણ 10ની માર્કશીટ
- ITIની તમામ માર્કશીટ
- આધારકાર્ડ
- પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
- પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઈ આવવું
ભરતી મેળા નું સ્થળ અને લાયકાત
ભરતી મેળાનું સ્થળ:– ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112, રાજકોટ
આઈટીઆઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે
કેવી રીતે અરજી કરવી ?
- રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.
- સરકારની રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ યોજના હેઠળ પોર્ટલને મિશન મોડ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે. પોર્ટલ પાછળનો ઉદ્દેશ્ય નાગરિકો અને અન્ય હિસ્સેદારો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને સેવાઓની સિંગલ વિન્ડો ઍક્સેસ પ્રદાન કરવાનો છે. આ પોર્ટલ દ્વારા ગુજરાત અને તેના વિવિધ પાસાઓ વિશેની માહિતીનો વ્યાપક, સચોટ, ભરોસાપાત્ર અને વન-સ્ટોપ સ્ત્રોત પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉપયોગી લીંક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |