PVC આધાર કાર્ડ: બનો સ્માર્ટ ATM જેવું જ આધારકાર્ડ મંગાવો ઘરે બેઠા

નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ આર્ટીકલ ની અંદર મેળવીશું કે ઘરે બેઠા દિવસે આધાર કાર્ડ કેવી રીતે મેળવવું આધાર કાર્ડ એ દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ભારતમાં લગભગ દરેક ઉંમરના વ્યક્તિ માટે આધાર કાર્ડ બનાવવામાં આવે છે આધાર કાર્ડ સૌથી વધુ ઉપયોગ થતો હોવાથી પોતાની પાસે રાખવું ખૂબ જ જરૂરી છે આધાર કાર્ડ માં દરેક વ્યક્તિની ડિજિટલ તમામ ડીટેલ સુરક્ષિત દાખલ કરવામાં આવે છે.

PVC આધાર કાર્ડ

આધાર કાર્ડ બનાવતી સંસ્થા એટલે કે UIDAIએ જણાવ્યું હતું કે, ‘ઓર્ડર આધાર PVC કાર્ડ’ UIDAI દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ચૂકવીને PVC કાર્ડ પર તેની/તેણીની આધાર વિગતો પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જે નિવાસીઓ પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નથી તેઓ પણ નોન-રજિસ્ટર્ડ/વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર આપી શકે છે.

PVC આધારકાર્ડ ફાયદા

  • PVC આધારકાર્ડ પલળી જાય તોભી સાફ થઈને થઈ શકે છે અને જલ્દીથી ખરાબ થતું નથી
  • પીવીસી આધાર કાર્ડ તમારા જુના આધારકાર્ડ જેવું જ હોય છે
  • તેમાં એટીએમ કાર્ડ જેવા પ્લાસ્ટિક પ્રિન્ટ કરવામાં આવે છે જેથી કરીને લાંબા સમય સુધી ટકી રહે છે.

PVC આધારકાર્ડ બનાવવાનો ખર્ચ કેટલો થાય

જો તમે પણ ઓર્ડર કરવા માંગતા હોવ તો તમે કોઈપણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર કરી શકો છો. તમે ફક્ત એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તમારા સમગ્ર પરિવાર માટે ઓર્ડર પણ આપી શકો છો. UIDAI આધાર PVC કાર્ડ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

PVC આધાર કાર્ડ ઓનલાઇન મંગાવવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in ની મુલાકાત લો.
  • હવે, ‘ઓર્ડર આધાર પીવીસી કાર્ડ’ સેવા પર ક્લિક કરો અને તમારો 12 અંકનો આધાર નંબર 28 અંકનો નોંધણી ID દાખલ કરો.
  • હવે અહીં તમે તમારો સિક્યોરિટી કોડ દાખલ કરો અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
  • હવે ‘ટર્મ્સ એન્ડ કંડીશન્સ’ની બાજુના ચેક બોક્સ પર ક્લિક કરો.
  • તે પછી OTP ભરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • હવે આધારની વિગતોના પૂર્વાવલોકન માટે એક સ્ક્રીન પોપ અપ થશે તેના પર જાઓ.
  • હવે તેની ચકાસણી પછી, ‘પેમેન્ટ કરો’ પસંદ કરો.
  • ત્યારબાદ, આગલા પગલામાં, તમારા ચુકવણી વિકલ્પો માટે ફી વિકલ્પો દેખાશે.
  • આ પછી, સફળ ચુકવણી પછી, તમને ડિજિટલ હસ્તાક્ષર સાથે એક રસીદ પ્રાપ્ત થશે જે તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

ઉપયોગી લીંક

આધાર કાર્ડ મંગાવવા માટે અહીં ક્લિક કરો
PVC Card સ્ટેટ્સ ચેક કરોઅહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment