Advertisements

PM કિસાન યોજનાનો 11મો હપ્તો જમા થયો કે નહિ? ચેક કરો

Advertisements

ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે. જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે.અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan 11th Installment Status How to Check 2022” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 11 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.

PM કિસાન યોજના- હાઇલાઇટ્સ

યોજના નું નામપીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો અહીંયા થી ચેક કરો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહિયાં ક્લિક કરો
હપ્તો ક્યાં થી ચેક કરશો ?અહિયાં ક્લિક કરો

PM Kisan નો 11મોં હપ્તો

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 11 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત ૧૧ મો હપ્તા નાં રૂપિયા 2,000/- નખવામાં આવશે.

હું eKYC કેવી રીતે અપડેટ કરી શકું?

પીએમ કિસાન યોજના અંતર્ગત જો ખેડૂતોએ 11 મો હપ્તા નો લાભ મેળવવો હોય તો કિસાનોને એ e-KYC અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. માટે જો કિસાનો ને e-KYC કરેલ નહીં હોય તો 11 મો હપ્તો ચૂકવવામાં આવશે નહી.

અમે આપને જણાવી દઈએ કે Pm Kisan e-Kyc કરવાની છેલ્લી તારીખ 31/5/2022 હતી પરંતુ તેનાં સરકારે હવે વધારી દીધેલ છે.માટે જો આપને Pm Kisan e-Kyc કરવું હોઈ તો 👈 અહીંયા ક્લિક કરીને કરી શકો છો.

માટે જ ખેડૂતો ને e-KYC કરવું ખુબજ જ જરૂરી છે

PM કિસાન 11મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી

  • પીએમ કિસાન યોજના ના 11 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 11 th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
  • હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે

મહત્વપૂર્ણ લિંક

હપ્તો ક્યાં થી ચેક કરશો ?Click Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *