ONGC ભરતી 2023 : ONGC મા અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. યુવાનો ONGC મા જોડાઇને કારકિર્દી બનાવવાનુ સપનુ હોય છે. આવા યુવાનો માટે આ સોનેરી તક છે. ONGC દ્વારા એપ્રીન્ટીસ ની 40 જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવે છે. આ ભરતી માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચી રસ ધરાવતા ઉમેદવારો તારેખ 11-8-2023 સુધીમા ઓનલાઇન અરજી કરી શકે છે.
અનુક્રમણિકા
ONGC ભરતી 2023
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન – ONGC દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમ આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો એના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
ONGC ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થા | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
અરજી શરૂ થવાની તારીખ | 27 જુલાઈ 2023 |
છેલ્લી તારીખ | 11 ઓગસ્ટ 2023 |
વેબસાઇટ | opalindia.in |
પોસ્ટનું નામ
- નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ONGC દ્વારા ફીટર, અટેન્ડન્ટ ઓપરેટર, ઈલેક્ટ્રીશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, મેન્ટેનન્સ મેકેનિક, લેબોરેટરી આસિસ્ટન્ટ તથા મશીનીસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
- ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેંડમાં ITI પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
ઉમર મર્યાદા
- ઉંમર: 01.04.2023ના રોજ અરજદારની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ અને 01.04.2023ના રોજ તેની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે, અરજદારોની જન્મતારીખ 01/04/2002 થી 01/04/2005 ની વચ્ચે જ હોવી જોઈએ.
પગાર ધોરણ
- મિત્રો આ ONGCની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ 8,050 રૂપિયા રહેશે.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ONGCની સત્તાવાર વેબસાઈટ @ www.opalindia.in વિજિત કરો તથા “Career” સેક્શનમાં જાઓ.
- હવે “Click Here to Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ તારીખ
અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ | 27જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 ઓગસ્ટ 2023 |
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |