Advertisements
હેલ્લો મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું ગુજરાત રાજ્ય પરિવહન નિગમ GSRTC ની એક સરસ સર્વિસ વિશે.ઘરે બેઠા ટિકિટ બુક કરાવો અને જાણો બસનો સમય અને લાઈવ લોકેશન | GSRTC લાઇવ બસ ટ્રેકિંગ | બસ ટ્રેકિંગ એપ | GSRTC લાઇવ રીઅલ-ટાઇમ બસ ટ્રેકિંગ |લાઈવ બસ ટ્રેકિંગ એ તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે જેઓ તેનું લાઈવ લોકેશન શોધી શકે છે. GSRTC લાઇવ રીઅલ-ટાઇમ બસ ટ્રેકિંગ ડાઉનલોડ કરો.GSRTC Live Real time Bus Tracking | હવે ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટિકિટ બુક કરાવો | gsrtc track my bus |
GSRTC લાઇવ બસ ટ્રેકિંગ | બસ ટ્રેકિંગ એપ | Gujarat All Bus depo Helpline number | GSRTC લાઇવ રીઅલ-ટાઇમ બસ ટ્રેકિંગ | GSRTC Live Real time Bus Tracking | www.gsrtc.in |લાઈવ બસ ટ્રેકિંગ એ તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે જેઓ તેનું લાઈવ લોકેશન શોધી શકે છે. GSRTC લાઇવ રીઅલ-ટાઇમ બસ ટ્રેકિંગ ડાઉનલોડ કરો.
GSRTC APP માહિતી
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ એક પેસેન્જર ટ્રાન્સપોર્ટ સંસ્થા છે જે ગુજરાત અને પાડોશી રાજ્યોમાં બસ સેવાઓ પૂરી પાડે છે. તેમાં 16 વિભાગ, 129 ડેપો, 226 બસ સ્ટેશન અને 8000 થી વધુ બસો છે.
જી.એસ.આર.ટી.સી. એપ્લિકેશન, જી.એસ.આર.ટી.સી. ગ્રાહકો માટે રચાયેલ છે, જે વારંવાર મુસાફરી માટે ગુજરાત રાજ્ય પરિવહનનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશન તમને જુદી જુદી બસો અને અન્ય માહિતીનું શેડ્યૂલ શોધવામાં મદદ કરશે. આ એપ્લિકેશન જીએસઆરટીસી ગ્રાહકો માટે શ્રેષ્ઠ વપરાશકર્તા ઇન્ટરફેસ પ્રદાન કરે છે.
GSRTC બસ ના લોકેશન ને કરો ટ્રેક
આજે ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે અને તેના કારણે જો આપણે ગુજરાત સરકારની બસમાં મુસાફરી કરતા હોઈએ તો આપણે બસના સમયપત્રક અને નકશા પર બસને ટ્રેક કરી શકીએ છીએ જેથી આપણને ખબર પડે કે બસ કેટલી દૂર પહોંચી છે. આજની પોસ્ટમાં, આપણે GSRTC બસને ઓનલાઈન કેવી રીતે ટ્રૅક કરવી તે શીખીશું (How To Track GSRTC Bus on Map in Gujarati?) અને હવે તમે માત્ર બસ નંબર દ્વારા કોઈપણ બસને ટ્રૅક કરી શકો છો.
GSRTC એપ આટલી આપશે માહિતી
- 16 વિભાગો
- 126 ડેપો
- 226 બસ સ્ટેશન
- 1,554 પિક અપ સ્ટેન્ડ
- 8,000 બસો
GSRTC એપ થી આ ખાસ જોઈ શકાશે
- GSRTC ટ્રેક બસ સ્થાન
- GSRTC બસ ટ્રેકિંગ સિસ્ટમ
- GSRTC મારી બસને ટ્રૅક કરો
- GSRTC ટ્રેક બસ નંબર
- GSRTC ટ્રૅક PNR બસ સ્ટેટસ
- GSRTC બસ લાઈવ ટ્રેકિંગ
- GSRTC મારી બસ ક્યાં છે
ટીકીટ બુક કરો મોબાઈલથી
આ નવિન મોબાઇલ એપને પરિણામે હવે રાજ્યના નાગરિકો પોતાની મુસાફરી માટેની એડવાન્સ ટિકીટ બુકીંગ અને મુસાફરીનું પ્લાનીંગ કરી શકશે. એટલું જ નહિ, આ મોબાઇલ એપથી કરંટ બુકીંગ કરાવીને કેશ ટ્રાન્ઝેકશનમાંથી મુકિત મેળવી ડિઝીટલ ટ્રાન્ઝકશનનો વિનિયોગ પણ થઇ શકે છે.
ઉપયોગી લીંક
એપ ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |