Your are blocked from seeing ads.

100+ નુતન વર્ષા અભિનંદનની શુભકામનાઓ પાઠવતા મેસેજ તથા ફોટા

Nutan Varshabhinandan Wishes in Gujarati:- Nutan varshabhinandan 2023 gujarati,હિન્દુ નવું વર્ષ,nutan varshabhinandan 2023 date,અભિનંદન અને શુભેચ્છાઓ,નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા સંદેશ,happy new year 2023 images gujarati,ashadhi bij image download,gujarati new year wishes in english,happy new year wishes gujarati sms,gujarati happy new year 2023,new year gujarati 2023,નવા ઘરમાં પ્રવેશ શુભેચ્છા સંદેશ,nutan varshabhinandan text.

નવા વર્ષની શુભેચ્છાઓ ગુજરાતીમાં

#નવા વર્ષના શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના.#

#બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે, ઇસ નયે સાલ કો ગલે લગાયે, કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે, ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે, નયા સાલ આપ સબ કો મુબારક ! ! !

#નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી સ્વાસ્થ્યપ્રદ આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના 

તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા હેપી ન્યૂ યર 2022!

ઈશ્વર આપ અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ શુભકામના!! નવા વર્ષની શુભકામનાઓ!!

નવી શરૂઆત ક્રમમાં છે અને નવી તકો તમારા માર્ગ પર આવવાની સાથે તમે થોડી ઉત્તેજના અનુભવવા માટે બંધાયેલા છો .. નવું વર્ષ 2022 ની શુભકામના

નવવર્ષ 2021 ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.. નવું વર્ષ અસ્તિત્વ માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના ! 

તમારા ઘરમાં ધનનો વરસાદ થાય, માતા લક્ષ્મી કાયમ રહે, બધી મુશ્કેલીઓનો નાશ થાય અને શાંતિ મળે. સાલ મુબારક!

આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.

તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના

New Year Wishes In Gujarati

મેસેજ મોકલવામાં ખમૈયા કરો, વોટ્સએપને ડાઉન કરી દીધું!! નવા વર્ષની શુભકામનાઓ!!

આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.

વર્ષ આવે છે અને જાય છે. આ નવા વર્ષ માં તમને બધું મળે જે તમારું મન કહે તેમ નવા વર્ષ ની હાર્દિક શુભકામના

નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.

નવા વર્ષની શુભકામના પાઠવતા ફોટા

Best Diwali Wishesh In Gujarati

🙏🏻 માફી માગવાની શરુઆત હુ કરુ🙏
🙏🏻માફી આપવાની શરુઆત તમે કરૉ🙏🏻
🙏🏻મારા થી કંઇ ભુલચુક થઇ હૉય🙏
🙏🏻તમારી લાગણી દુભાઇ હૉય તૉ🙏🏻
🙏🏻આ વષૅ ના છેલ્લા દિવસો માં હું દિલ થી માફી માગુ છુ🙏🏻

🙏🏻 નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના….,🙏

🙏 Happy New Year 🙏

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.

ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા…

🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸

🙏 WELCOME વિક્રમ સવંત 2079 🙏

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.

HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને…
👏👏 નૂતન વર્ષા અભિનંદન

નવવર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ…

નવું વર્ષ તમારી માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના !

🙏🏻🚩 જય શ્રી રામ 🚩🙏🏻

નવવર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ…

નવું વર્ષ તમારી માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના !

🙏🏻🚩 જય શ્રી રામ 🚩🙏🏻

મિત્રો આવી જ અનેક રીતે તમે તમારા સગા સબંધીઓને નવાવર્ષની શુભકામનાઓ પાઠવી શકો છો.

Your are blocked from seeing ads.