નર્મદા જીલ્લા પોષણ સલાહકારોની પોસ્ટ માટે ભરતી 2022 : પ્રોગ્રામ ઓફિસર ICDS હેઠળના મહત્વાકાંક્ષી જીલ્લાઓ માટે સંપૂર્ણ રીતે હંગામી/કરાર ના આધારે નીચેની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે આ ભરતીમાં માત્ર શોર્ટ લીસ્ત્ય થયેલા ઉમેદવારોને જ ઈન્ટરવ્યું માટે બોલવામાં આવશે.
અનુક્રમણિકા
નર્મદા જીલ્લા ભરતી ૨૦૨૨
નર્મદા જીલ્લા પંચાયત દ્વારા નર્મદા જીલ્લા પોષણ સલાહકારોની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે. આ ભરતીની અંદર રસ ધરાવતા ઉમેદવારો ની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, તેમજ તમામ પ્રકારની માહિતી તેમજ આવેદન પ્રક્રિયા નીચે આપેલ છે.
નર્મદા જીલ્લા ભરતી ૨૦૨૨- હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | નર્મદા જીલ્લા પંચાયત |
પોસ્ટ | પોષણ સલાહકાર |
આવેદન કરવાની છેલ્લી તારીખ | 10/07/2022 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર જાહેરાત | Click Here |
પોસ્ટ
- પોષણ સલાહકાર
શૈક્ષણિક લાયકાત
- સત્તાવાર જાહેરાત વાંચો
આવેદન કેવી રીતે કરવું?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)
સત્તાવાર જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ
- આવેદન કરવાની છેલ્લી તારીખ : 10/07/2022