Advertisements

નાણા વિભાગ ગુજરાત ભરતી 2022 : પગાર 60000/-

Advertisements

નાણા વિભાગ ગુજરાત ભરતી 2022 : આજે, નાણા વિભાગ ગુજરાત, ગાંધીનગર દ્વારા કાયદા સલાહકારની ખાલી જગ્યા માટે અખબારમાં જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ નાણા વિભાગ ગુજરાત ભરતી માટે કાયદાની ડિગ્રી ધારક પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે. આ નોકરી કોન્ટ્રાક્ટના આધારે છે. વધુ માહિતી નીચે આપેલ છે.

નાણા વિભાગ ભરતી

નાણા વિભાગ ગુજરાત દ્વારા તાજેતરમાં એક જાહેરાત અખબારમાં પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં તેમને કાયદા સલાહકારની જગ્યાઓ ભરવાની વાત કરેલ છે. આ ભરતી અંગે જો કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે જોડાયા રહો અમારી સાઈટ class3exam.com સાથે.

નાણા વિભાગ ભરતી – હાઇલાઇટ્સ

સંસ્થાનું નામનાણા વિભાગ ગુજરાત, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક 01/2022-23
પોસ્ટકાયદા સલાહકાર
કુલ જગ્યાઓ 02
નોકરીઓનો પ્રકારકરાર આધાર
નોકરી સ્થળ ગાંધીનગર
અરજી કરવાની પ્રક્રિયાઑફલાઇન
જાહેરાત પ્રકાશિત તારીખ26/07/2022

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
કાયદા સલાહકાર02

શૈક્ષણિક લાયકાત

  • એલએલબી
  • એડવોકેટ તરીકે 5 વર્ષનો અનુભવ
  • CCC+

વય મર્યાદા

  • 50 વર્ષ

પગાર ધોરણ (પે-સ્કેલ )

  • 60000/-

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે થશે

અરજી કઈ રીતે કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે.

અરજી મોકલવાનું સરનામું

  • નાયબ સચિવશ્રી (ક.ગ.),
  • નાણાં વિભાગ, બ્લોક નં. ૪,
  • ૯મો માળ, સચિવાલય, ગાંધીનગર

અરજી કરવાની છેલ્લી તારીખ

  • જાહેરાતની તારીખથી 15 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 26/07/2022 છે

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *