Your are blocked from seeing ads.

માત્ર 9 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, બસ કરો આ નાનકડું કામ

જો તમે ગેસ સિલિન્ડર એટલે LPGના ઉપભોક્તા છો તો આ ખબર તમારા માટે ખાસ છે. હા દિલ્હીમાં એક એલપીજી સિલિન્ડરની કિંમત 809 રૂપિયા છે. પરંતુ એક એવી શાનદાર ઓફર આવી ગઈ છે જેનાથી તમને માત્ર નવ રૂપિયામાં જ મળી જશે. આ ઓફર પેટીએમ પોતાના ગ્રાહકોને આપી રહી છે. આ ઓફરથી ગ્રાહકોને રાહત મળશે.

આ ચર્ચા કરવામાં આવી રહી છે કે આ મહિને માત્ર કમર્શિયલ એલપીજી સિલિન્ડર એટલે 19 કિલોગ્રામ વાળા સિલિન્ડર જ મોંઘુ થયું છે અને ઘરેલુ એલપીજી સિલિન્ડરની કમાણીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એલપીજીની કિંમતમાં ભારે વધારો થવાથી લોકો પરેશાન છે.

Your are blocked from seeing ads.

પેટીએમની કેશબેક ઓફરની શરૂઆત કરી છે, જે હેઠળ જો તમે ગેસ સિલિન્ડર બુક કરવાનું કામ કરો છો તો તમને 800 રૂપિયા સુધી કેશબેક કંપની તરફથી મળી શકે છે. પેટીએમ આ ઓફરની વાત કરીએ તો 30 જૂન 2022 સુધી ઉપલબ્ધ છે. એનો મતલબ છે કે તમે એનો આખો મહિનો લાભ લઇ શકો છો.

અહીં એ નોંધવું યોગ્ય છે કે કંપની ફક્ત તે જ ગ્રાહકોને ઓફર આપી રહી છે કે જે પેટીએમ દ્વારા એલપીજી સિલિન્ડરની બુકિંગ અને ચુકવણી બંને પ્રથમ વખત કરશે. યોજના હેઠળ, જ્યારે તમે સિલિન્ડર બુક કરશો અને ચૂકવણી કરો છો, ત્યારે તમને એક સ્ક્રેચ કાર્ડ પ્રાપ્ત થશે. આ સ્ક્રેચ કાર્ડનું કેશબેક મૂલ્ય રૂ 800 સુધી રહેશે. પ્રથમ એલપીજી સિલિન્ડરની બુકિંગ પર ઓફર આપમેળે લાગુ થઈ જશે. કેશબેકની રકમ વિશે વાત કરવામાં આવે તો તે 10 રૂપિયાથી 800 રૂપિયા સુધીની હોઇ શકે છે. તમારે આ સ્ક્રેચ કાર્ડને સાત દિવસની અંદર સ્ક્રેચ કરી લેવું જરૂરી છે તે પછી તેનો ઉપયોગ કરી શકશે નહીં.

Your are blocked from seeing ads.

જો તમારે પણ આનો લાભ લેવો છે તો પહેલા તમારી પેટીએમ એપ્લિકેશનમાં શો મોર પર ક્લિક કરો. પછી રિચાર્જ અને પે બિલ પર ક્લિક કરો. આ પછી તમને બુક ગેસ સિલિન્ડરનો વિકલ્પ દેખાશે. અહીં તમારે તમારા ગેસ પ્રોવાઇડર પસંદ કરવાની જરૂર પડશે. બુકિંગ કરતા પહેલા ગ્રાહકોને FIRSTLPG નો પ્રોમો કોડ દાખલ કરવો પડશે. આ પછી એક સ્ક્રેચ કાર્ડ 24 કલાકની અંદર જારી કરવામાં આવશે જે સાત દિવસ માટે માન્ય રહેશે, જે પછી તે સમાપ્ત થઇ જશે. તેથી તેને વહેલી તકે અરજી કરવી પડશે. તેમાં એક શરત છે કે આ ઓફર ફક્ત ઓછામાં ઓછા 500 રૂપિયાની ચુકવણી પર લાગુ થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *