Advertisements

Matadar Yadi Sudharana 2023 । 2023 માં પહેલો મતદાર યાદી સુધારણા કાર્યકમ જાહેર

Advertisements

Matadar Yadi Sudharana 2023: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.

મતદાર યાદી સુધારણા 2023 માહિતી

કાર્યક્રમનું નામ મતદાર યાદી સુધારણા 2023
કાર્યક્રમની તારીખ તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023
કામગીરી મતદારયાદિમા નવા નામ દાખલ કરવા
રાજ્ય ગુજરાત
વેબસાઇટ sec.gujarat.gov.in

મતદાર યાદી સુધારણા માં થતા સુધારો

  • નવું નામ નોંધાવવું – ફોર્મ નં – ૬
  • નામ કમી કરાવવું – ફોર્મ નં – છ
  • નામમાં સુધારો – ફોર્મ નં -૮
  • સ્થળ બદલવું – ફોર્મ નં – ૯

મતદાર યાદિ સુધારણા ફોર્મ માહિતી

નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.
નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં.8 ભરવાનુ હોય છે.
સરનામુ બદલવુ: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

મતદાર યાદી સુધારણા ઝુંબેશના દિવસો

તારીખ 5 એપ્રિલ 2023 થી 20 એપ્રિલ 2023 સુધી

જરૂરી પુરાવા

  • આધાર કાર્ડ. ઝેરોક્ષ
  • શાળા ની L.C. ઝેરોક્ષ
  • ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
  • પાસપોર્ટ ફોટો
  • મતદાર હેલ્પલાઇન એપ એ ભારતીય મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, તેમની ડિજિટલ ફોટો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવા, ફરિયાદ કરવા, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વિગતો શોધવા અને સૌથી અગત્યનું વાસ્તવિકતા જોવા માટેની વ્યાપક એપ્લિકેશન છે.

અગત્યની નોંધ:

  • ફોર્મ વિના મૂલ્યે ભરવામાં આવે છે.
  • જે યુવા મતદારના તા. 01/04/2023ના રોજ 18 વર્ષ થતાં હોય તેઓ મતદારયાદીમા નામ નોંધાવી શકે છે.
  • નામ, નોંધણી તેમજ જરૂરી સુધારા વધારા કરવા માટે મામલતદાર કચેરી તથા આપના પ્રાથમિક શાળાની બી.એલ.ઓ.શ્રી (શિક્ષકશ્રી)નો સંપર્ક કરવા વિનંતી.

મતદાર યાદી સુધારણા ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો