Advertisements

M.S યુનિવર્સીટી બરોડા એડમિશન ચાલુ 2022 ।। M.S University Baroda Admission Open @msubaroda.ac.in/

Advertisements

MS University ગુજરાતની સૌથી મોટી ઔતિહાસિક યુનિવર્સીટી જેની શુરૂઆત રાજા સયાજીરાવ કરી હતી. આજે આપણે આ આર્ટિકલની મદદથી MS University Baroda Admission 2022 માં કેવી રીતે એડમિશન લઈ શકાય. એડમિશન માટે શું પ્રક્રિયા છે? MS University માં કેટલી ફી છે, તે તમામ માહિતી આ આર્ટિકલની મદદથી માહિતી મેળવીશું. તો આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.

MSU બરોડા એડમિશન 2022

આ MS University ની શુરૂઆત વર્ષ 1949 માં થઈ હતી. અહીં બધી જ પ્રકાર નાં કોર્ષનો અભ્યાસ આપવામાં આવે છે. અહીંથી વિદ્યાર્થીઓ સારી સારી પોસ્ટ પર નોકરી કરે છે. આ University માં વિદ્યાર્થીઓને સૌથી સારી ફેસિલિટી મળે છે. આ University માં વિદ્યાર્થી 12 પાસ પછી એડમીશન મેળવી શકે છે. તેની બધી માહિતી આ આર્ટિકલ માં આપેલી છે.

MSU યુનિવર્સીટી બરોડા 2022- હાઇલાઇટ્સ

યુનિવર્સીટી નામ MSU બરોડા યુનિવર્સીટી
ઉપલબ્ધ અભ્યાસક્રમોUG, PG અને PhD
સ્થાનવડોદરા
પ્રવેશ મોડOnline
સત્તાવાર વેબસાઇટhttps://www.msubaroda.ac.in/

MSU બરોડા પ્રવેશ 2022 કોર્સ યાદી

જો તેમને ના ખબર હોય તો જ્ણાવી દઈએ કે, ગુજરાતની MS University માં લગભગ બધા જ કોર્ષ ચલાવવામાં આવે છે. જેના વિશે સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

  • MBA
  • M.Sc
  • B.Pharma
  • BA
  • BCA {Hons.}
  • B.Ed
  • B.Com
  • M.Pharm
  • M.C.A
  • L.L.B
  • B.E
  • PG Program
  • B.Sc {Hons.}
  • M.A
  • B.Des
  • PG Diploma
  • BJMC
  • B.Sc
  • Polytechnic
  • M.E
  • B.Arch
  • B.V.A
  • M.Com
  • Ph.D
  • B.Com {Hons.}
  • BPA
  • Diploma
  • B.Lib.I.Sc
  • M.V.A
  • PGDM
  • M.Ed
  • MJMC
  • M.Plan
  • B.A {Hons.}
  • M.Des
  • M.M.S
  • M.Phil
  • L.L.M
  • Certification
  • M.Lib.I.Sc
  • B.S.W
  • M.P.A
  • B.Sc + M.Sc
  • BALLB {Hons.}
  • BBA
  • MSW
  • MHRM

MS યુનિવર્સિટી બરોડા પ્રવેશ 2022 પ્રવેશ તારીખો

જો તમારે પણ MS University માં ભણવાની ઈચ્છા છે અને તમે MS University માં એડમીશન માટે અરજી કરવા ઈચ્છો તો તમે અરજી કરી શકો છો. તેનાં માટે કોઈ જરૂરી તારીખ અહીં આપેલી છે. નીચે આપેલી તારીખોને ધ્યાનમાં રાખીને તમારે એડમિશન માટે અરજી કરવાની રહેશે.

અભ્યાસક્રમનું નામએપ્લિકેશન શરૂ થવાની તારીખઅરજીની અંતિમ તારીખ
Faculty of Arts – Acharya-I23/05/202230/06/2022
Faculty of Arts – Acharya-I23/05/202230/06/2022
Faculty of Family & Community Sciences – Bachelor of Science (Family and Community Sciences)-I16/05/202218/06/2022
Faculty of Arts – Bachelor of Arts-I02/06/202230/06/2022
Faculty of Law – Bachelor of Arts and Bachelor of Laws (Honors)-I16/05/202218/06/2022
Faculty of Education & Psychology – Bachelor of Arts (Psychology)-I25/05/202220/06/2022
M.A01/06/202230/06/2022
M.Sc16/05/202218/06/2022

MS યુનિવર્સિટી પ્રવેશ 2022 મહત્વપૂર્ણ દસ્તાવેજો

જો તમે પણ MS યુનિવર્સિટી માં એડમિશન કરવાના છો, તો તમને ખબર હોવી જોઈએ કે એડમિશન વખતે કયા-ક્યાં Document જોઈશે. નીચે આપેલા દસ્તાવેજો એડમિશન મેળવવા માટે જરૂર પડશે.

  • વિદ્યાર્થીના ધોરણ 10 અને 12 ના માર્કશીટ
  • વિદ્યાર્થીનું ધોરણ 12 નું certificate
  • જાતિનો દાખલો
  • આવક નો દાખલો
  • રહેઠાણ નો દાખલો
  • આધારકાર્ડની નકલ
  • બેંક ખાતાની ઝેરોક્ષ

MSU બરોડા પ્રવેશ 2022 શૈક્ષણિક લાયકાત

MS University માં એડમિશન મેળવવા માટે ઓનલાઇન પ્રોસેસ કરવાની રહેશે. પરંતુ વિદ્યાર્થીએ પહેલાં માહિતી મેળવવી પડશે કે, તેઓ આ કોર્ષ માટે પાત્રો છે નહી. તેમનું Education Criteria કેટલું છે તેના આધાર પર વિદ્યાર્થી એડમિશન મેળવી શકો છો.

અભ્યાસક્રમનું નામશિક્ષણ માપદંડ
B.E/B.TECH  જો વિદ્યાર્થીઓ B.E/B.TECH કરવા માંગતા હોય તો વિદ્યાર્થીઓએ 12મું પાસ કરવું પડશે અથવા ડિપ્લોમા પૂર્ણ કરવો પડશે.  
Degree Pharmacy  જો વિદ્યાર્થીઓ ડિગ્રી ફાર્મસીમાં એડમિશન લેવા માંગતા હોય, તો તેમને 12માં 45 % કરતા વધારે હોવા જોઈએ.
Bachelor of Architecture Bachelor of Architecture & interior design  આ માટે વિદ્યાર્થીઓને 12 માં 50% હોવા જોઈએ.  ગણિત/આંકડા/બિઝનેસ આ બધા વિષયો હોવા જોઈએ.
Bachelor of Interior design & Bachelor in construction technology12માં વિજ્ઞાન પ્રવાહ હોવો જોઈએ.  તેમાં 50% માર્કસ હોવા જોઈએ.
Bachelor of planning12મું પાસ અને JEE લાયકાત ધરાવતા હોવા જોઈએ.
Hotel and tourism management12મું 45% સે પાસ કરેલ હોવું જોઈએ.
Bachelor of Architecture (B.Arch)12મું 45% સે પાસ કરેલ હોવું જોઈએ.
Masters in EngineeringBE/B.Tech માં 50% હોવું આવશ્યક છે.  અને GATE/GPAT/PGCET જેવી પ્રવેશ પરીક્ષામાં સારો સ્કોર હોવો જોઈએ.
Masters in PharmacyB.Pharm માં 55% માર્કસ હોવા જોઈએ.
MBAMBA માટે જો વિદ્યાર્થીઓ 50% સાથે સ્નાતક થાય છે.
MCAMCA માટે જો વિદ્યાર્થીઓ 50% સાથે સ્નાતક થાય છે.
DIPLOMA ENGINEERING/PHARMACYજો વિદ્યાર્થીઓએ 15 વર્ષ પૂર્ણ કર્યા હોય.  અને જો તે 10માં પાસ હોય તો તે આ કોર્ષમાં એડમિશન લઈ શકે છે.

MSU બરોડા પ્રવેશ પ્રક્રિયા

જો તમે પણ 12 પાસ કરી લીધું છે અને તમે હવે કોલેજમાં વધારે અભ્યાસ માટે એડમિશન લેવાનું વિચારો છો. તો તમે પણ આ MS University માં એડમિશન માટે અરજી કરી શકો છો. વિદ્યાર્થી કેવી રીતે એડમિશન માટે અરજી કરી શકે. તેની સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે. વિદ્યાર્થીઓ તેને અનુસરીને ઓનલાઇન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ MS University નાં official website પર જોવું પડશે.
  • ત્યાં તમને હોમ પેજ પર જ Admission મળી જશે. તેના પર ક્લિક કરી કરવાનું રહેશે. ત્યાર બાદ નવું પેજ ખુલી જશે.
  • ત્યાં તમને ઘણાં બધાં કોર્ષમાં એડમિશનના વિકલ્પ દેખાશે.
  • તેમાં તમારે જે કોર્ષમાં એડમિશન મેળવવાનું હોય તે પસંદ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ Register and Apply પર ક્લિક કરો. ત્યાર બાદ નવુ ફોર્મ ખુલશે ત્યાં બધી જાણકારી ભરો. ત્યાર બાદ Register પર ક્લિક કરો.
  • છેલ્લે, તમે તમારા પસંદ કરેલા કોર્ષમાં ઓનલાઈન અરજી થશે.

MS યુનિવર્સિટી સંપર્ક માહિતી

જો તમારે કોઈપણ સવાલનો જવાબ જોઈતો હોય કે કોઈ પણ પ્રકારની યુનિવર્સિટી સાથે સંલગ્ન વાત હોય તો તમે MS યુનિવર્સિટી નો સંપર્ક કરી શકો છો. અને તમારા પ્રશ્નો જવાબ મેળવી શકો છો. તેના માટે અમે નીચે MS યુનિવર્સિટી ની માહિતી આપેલી છે.

મુખ્ય કાર્યાલયનું સરનામુંThe M. S. University of Baroda, Pratapgunj, Vadodara, Gujarat-390002  
ફોન નંબર  +91-265-2795555  
E-mail[email protected] www.msubaroda.ac.in      

મહત્વપૂર્ણ લિંક્સ

Official WebsiteClick Here
Admission LinkClick Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *