લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, ટૂંક સમયમાં L&T તરીકે ઓળખાય છે. લાર્સન એન્ડ ટુબ્રો એ એક ભારતીય બહુરાષ્ટ્રીય સમૂહ કંપની છે, જે એન્જિનિયરિંગ, બાંધકામ, ઉત્પાદન, ટેકનોલોજી, માહિતી ટેકનોલોજી અને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં વ્યવસાય ધરાવે છે. L&T કંપનીનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. કંપનીની ગણતરી વિશ્વભરની ટોચની પાંચ બાંધકામ કંપનીઓમાં થાય છે, L&t કારકિર્દી લોગિન, ફ્રેશર્સ માટે l&t ભરતી. એલ એન્ડ ટી કન્સ્ટ્રક્શન, એલ એન્ડ ટી ફાઇનાન્સ, એલ એન્ડ ટી ઇન્ફોટેક. L&t સત્તાવાર વેબસાઇટ, l&t કંપની, l&t ભરતી પ્રક્રિયા. L&T ભરતી 2023. HDFC બેંક બહુવિધ નોકરીની ભૂમિકાઓ માટે નવા ઉમેદવારોને આમંત્રણ આપે છે. આ પોસ્ટમાં આપણે લાર્સન એન્ડ ટુબ્રો જોબ વેકેન્સી 2023 માં વર્તમાન નોકરીની તકો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. L&T જોબ ઓપનિંગ્સ 2023 માં જોબ મેળવવા માટે પાત્રતાના માપદંડ શું છે? L&T જોબ 2023 માં કારકિર્દીના વિકલ્પો શું છે? અહીં આ લેખમાં અમે તમારી સાથે એપ્લિકેશન પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, મહત્વપૂર્ણ તારીખો, પ્રવેશ કાર્ડ, પરિણામો, કટ-ઓફ, પાત્રતા માપદંડ અને પગાર ધોરણ વગેરે જેવા મૂળભૂત મુદ્દાઓ શેર કરીશું.
એલ એન્ડ ટી કંપનીમાં આવી ભરતી 2023
સંસ્થાનું નામ | લાર્સન એન્ડ ટર્બો લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
વર્ષ | 2023 |
નોકરીનું સ્થળ | ગુજરાતના અલગ અલગ શહેરમાં |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
પોસ્ટનું નામ:
L&T કંપનીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કંપની ઘ્વારા માઇક્રો લોન ઓફિસર, કલેક્શન ઓફિસર, એરિયા સેલ્સ મેનેજર, સેલ્સ ઓફિસર, રિસ્ક મેનેજર, ટેરેટરી મેનેજર, લીગલ ઓફિસર તથા બિઝનેસ મેનેજર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ જગ્યાઓ
મિત્રો, કંપીનમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.સતાવાર જાહેરાત જુઓ.
નોકરીનું સ્થળ:
આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ નાના મોટા શહેરો છે જેમાં સિદ્ધપુર, માણસા, લીમખેડા, ગોરીડાંડ, ઉમળા, મહેસાણા, મોરવા હડફ, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, ખંભાત, વાઘોડિયા, કાલોલ, પાદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, વ્યારા તથા અન્ય છે જે તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકો છો.
વય મર્યાદા:
- લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે.
- મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.
પગાર ધોરણ :
L&T દ્વારા સારો પગાર આપવામાં આવશે. પગાર પોસ્ટ અને લાયકાત અનુસાર હશે. વધુ પગાર વિગતો માટે કૃપા કરીને અધિકૃત કારકિર્દી વેબસાઇટ તપાસો. લિંક નીચે આપેલ છે.
અરજી કેવી રીતે કરવી
- સૌ પ્રથમ ગૂગલ પર www.ltfs.com લખી સર્ચ કરો ત્યારબાદ સત્તાવાર વેબસાઇટની લિંક પર ક્લિક કરો.
- હવે રેજીસ્ટ્રેશન કરો જેમાં તમને તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઇમેઇલ આઈડી, રીઝયુમ વગેરે માહિતી મંગાવામાં આવશે.
- હવે તમારા મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી પર યુઝરનેમ અને પાસવર્ડ આવશે.
- આ યુઝરનેમ અને પાસવર્ડની મદદથી હવે તમારે Sign In કરવાનું રહેશે.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો ત્યાં Apply Now ના બટન પર ક્લિક કરી અરજી કરી શકો છો.
ઉપયોગી લીંક
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |