પશુપાલકોને હવે મળશે 250 કિલો ખાણદાણ મફત!પશુ ખાણદાણ સહાય યોજના 2022

ગુજરાતના પશુપાલકો તેમના સ્થાનિક દૂધ ઉત્પાદક મંડળી પાસેથી રાહત દરે ઘાસચારો મેળવી શકે છે. આ યોજના માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. ગાય, ભેંસ કે અન્ય પશુઓને ત્યજી દેનાર લાભાર્થી પશુપાલકને 50% ખર્ચે પશુ દાણ આપવામાં આવશે.

પશુ ખાણદાણ સહાય યોજના 2022

યોજનાનું નામપશુપાલન ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય
યોજનાનો ઉદ્દેશ્યરાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બંને
લાભાર્થીઓગુજરાત રાજ્યના પશુપાલકો
મળવાપાત્ર રકમ સહાયગુજરાતના રાજ્ય પશુપાલકો દ્વારા પશુઓ માટે ખરીદવામાં આવેલી ખાણદાણ પર ૫૦ ટકા સુધીની સહાય
ઓફિસિયલ વેબસાઈટ(ikhedut portal website) https://ikhedut.gujarat.gov.in/

કોણ કોણ લાભ મેળવી શકશે

 • આ યોજના હેઠળ ગાભણ પશુ ને 250 કિલો જેટલું ખાણદાણ મળવા પાત્ર રહેશે.
 • આ યોજના ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
 • આ યોજના થકી મળતું પશુ ખાણદાણ પશુપાલક વર્ષ દરમિયાન ફકત એક જ વાર મેળવી શકે છે
 • પશુ ખાણદાણ સહાય યોજના દ્વારા ગુજરાત ના દરેક પશુપાલકો પોતાના વિસ્તારની દૂધ મંડળીમાં રાહત દરે પશુદાણ મેળવી શકશે.
 • આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગાભણ પશુઓને પોષ્ટિક આહાર આપવાનો અને દુધ માં વધારો કરવાનો છે.

લાભાર્થીની પાત્રતા

 • અરજી કરનાર વ્યક્તિ પાસે પશુ ધરાવતો હોવો જરૂરી છે
 • અરજી કરનાર વ્યક્તિએ દૂધ મંડળી ખાતેનો સભા સદસ્ય હોવા પણ જરૂરી છે સાથે સાથે તેની પાસે રેશનકાર્ડની ઝેરોક્ષ પણ હોવી જરૂરી છે
 • અરજી કરનાર વ્યક્તિ પાસે અનુસૂચિત જાતિ એટલે કે એ.સી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી નું પ્રમાણપત્ર બહુ જરૂરી છે.
 • અરજી કરનાર વ્યક્તિ પાસે પશુપાલન પોતાનું આધારકાર્ડ હોવું જરૂરી છે.

યોજના વિસ્તૃત માહિતી

વધુમાં વધુ એક પશુ માટે ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસની દાણની જરૂરીયાતના ૭૫% અથવા વધુમાં વધુ રૂ. 2000 ના મૂલ્યનું ખાણ વસ્તુ સ્વરૂપે – લાભાર્થી ને એક ગાભણ ૫શુ દીઠ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. ગાભણ ૫શુને ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમ્યાન દૈનિક ત્રણ થી ચાર કિ.ગ્રા. પ્રમાણે દાણ આ૫વાનું રહેશે. – ર૫% પ્રમાણે દાણ ૫શુપાલકે પોતે ખવરાવવાનું રહેશે. – કૃત્રિમ બીજદાનથી ફેળવેલ ૫શુને યોજનામાં પ્રાધાન્ય આ૫વાનુ રહેશે. ગુજરાતના 80% જેટલા ખેડૂતો પશુપાલન દ્વારા પોતાનું જીવન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધી રહ્યો છે જે ખૂબજ અગત્યની વાત છે. આ યોજના હેઠળ ગાભણ પશુને પોષ્ટીક આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુ ને 250 કિલો ખાણદાણ સહાય આપવામાં આવશે.

અરજી કરવા માટે ઉપયોગી દસ્તાવેજ ની યાદી

 • આધારકાર્ડની નકલ
 • જો ખેડૂત લાભાર્થી S.C જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
 • જો ખેડૂત લાભાર્થી S.T જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
 • કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
 • છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • મોબાઈલ નંબર

અરજી કેવી રીતે કરવી

 • પશુ ખાણદાણ સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ સૌપ્રથમ પ્રથમ google.com માં જવાનું છે અને ત્યાં તમારે “Ikhedut Portal 2022” લખવાનું રહેશે.
 • Google પર આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કર્યા પછી Google પર છે તમને પહેલી સાઇટ મળે છે તે સાઇટ પર ક્લિક કરો.
 • જ્યારે તમે એ વખત પર ક્લિક કરશો ત્યારે તમને નીચે આપેલા ઇમેજ પ્રમાણે ઇન્ટરફેસ દેખાશે ત્યાં તમારી યોજના બટન પર ક્લિક કરશો.
 • જો તમે પશુપાલક આ યોજના માટે પહેલીવાર વેબ સાઇટ વિઝીટ કરી રહ્યા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે હજી સ્ટેશન બટન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો અને રજિસ્ટ્રેશન થયા બાદ તમે login બટન પર ક્લિક કરીને લોગીન કરો.
 • યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને નીચે આપેલા કેમ એ જ પ્રમાણે નંબર બે ઉપર આપેલી “પશુપાલનની યોજનાઓ” પર ક્લિક કરવું.
 • પશુપાલન યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને “અનુસૂચિત જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય” બટન પર ક્લિક કરવું.ત્યારબાદ તમને ત્યાં એક એપ્લિકેશન ફોર્મ મળી જશે તે એપ્લિકેશન ફોર્મ ભરી અને ત્યારબાદ એપ્લિકેશન સેવ કરી દેવી.
 • ત્યારબાદ તમને નીચે પ્રિન્ટ નો ઓપ્શન હશે તેમના અવસાનથી તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો.
 • તમે એટલા જ કોલ કરીને પશુપાલન માટે ખાણદાણ સહાય યોજનાનો લાભ લઇ શકો છો.

અરજી માટે ઉપયોગી લીંક

અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો