Advertisements

ગુજરાતીઓ માટે ખાસ : આખા ભારતમાં વસતા ગુજરાતી સમાજ ની માહિતી એક જ PDF માં

Advertisements

ગુજરાતી સમાજ યાદી એ ભારતના તમામ વિવિધ રાજ્યોમાં લોકોને ગુજરાતી સમાજ માટે રેહવા તેમજ ભોજનની સગવડ મેળવવામાં મદદ મળી શકે. સામાન્ય રીતે, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ફરતા હોય છે. આ એપ તેમને ગુજરાતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજ શોધવામાં મદદ કરશે.શું આપ ગુજરાત બહાર ફરવા જઈ રહ્યા છો, તો આપને ભારતમાં આવેલા ગુજરાતી સમાજની યાદી PDF ફાઈલ ડાઉનલોડ કરો, જે આપને ખુબજ ઉપયોગી થશે, આ PDF ફાઈલ વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.

ગુજરાતી સમાજ ની માહિતી

સમગ્ર ભારતભરમાં આવેલ 333 જેટલા ગુજરાતી સમાજનું લીસ્ટ છે, જ્યાં આપ ભારતભ્રમણ દરમિયાન કોઇ પણ જગ્યાએ રોકાઈ શકો અને સાત્વિક ગુજરાતી ભોજન જમી શકો છો અને એ પણ ખુબ જ નોર્મલ ભાવમાં. આ PDF સાચવી ને રાખશો અને ભારતની મુલાકાતે જતાં તમામને સાથે આપશો.
જો આપ દિવાળી વેકેશન અથવા ઉનાળુ વેકશન માં ભારતના કોઈ પણ ખૂણે ફરવા જઈ રહ્યા હોય તો અહી PDF ફાઈલ માં સરનામાં સાથે મોબાઈલ નમ્બર પણ આપેલ છે, જેથી તમે સમય પેહલા બુકિંગ તેમજ અન્ય પ્લાનિંગ પણ કરી શકો છો.

આ પણ જુઓ : જો તમારે ઘરે દીકરી છે તો મળશે લગ્ન સમયે 27 લાખ રૂપિયા ! LIC કન્યાદાન પોલિસી વિષે જાણો

ગુજરાતી સમાજ ના ફોન નંબર ની યાદી

  • ગુજરાતી સમાજ સંપર્ક નંબર યાદી
  • અજમેર ફોન નંબર: 0145-2627512
  • ગુજરાતી સમાજ બોરીવલી મુંબઈ સંપર્ક નંબર: +91 022 28981066 / 9011 / 8093
  • વિશાખાપટ્ટનમ સંપર્ક નંબર / ફોન નંબર: 891 – 2502337 / 2504668
  • ગુજરાતી સમાજ હૈદરાબાદ સંપર્ક નંબર: 040-24758704
  • ગુજરાતી સમાજ આબુ રોડ સંપર્ક નંબર: 02974 294 777
  • ગુજરાતી સમાજ આગ્રા ફોન નંબર: 0562-2365612 / 2365304
  • ચિત્તોડગઢ ફોન નંબર: 0294-6700700
  • કોઈમ્બતુર ફોન નંબર: 0422 254 6896
  • ગુજરાતી સમાજ ચેન્નાઈ ફોન નંબર: 044 2538 2844
  • બેંગલોર સંપર્ક નંબર: 80-22350549, 22350550
  • માઉન્ટ આબુ ફોન નંબર: 02974 294 252
  • ગુજરાતી સમાજ વિશાખાપટ્ટનમ મોબાઈલ નંબર: 9441920461 / 9849498750
  • વિજયવાડા ફોન નંબર: 0866 256 8469
  • ગુજરાતી સમાજ ભોપાલ ફોન નંબર: 0755 271 5848

ગુજરાતી જમવાનું પણ મળશે

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપણે ફરવા જવું હોય તો પેહલો પ્રશ્ન એજ હોય છે કે ઘર જેવું રેહવાનું અને જમવાનું ક્યાં મળશે, કારણકે જો રહેવા-જમવાનું બરોબર ના મળે તો ફરવાની મજા બગડી જતી હોય છે.આ યાદી ની મદદથી તમે ગુજરાતી સાદું જમવાનું મેળવી શકશો નીચે આપેલ યાદી જોઈ લેવી

ઉપયોગી લીંક

યાદી ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો