Your are blocked from seeing ads.

જાણો આજના ગુજરાતમાં એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી વગેરે ના ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

બજારભાવ

શું તમે આજના બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ મેળવવા માંગો છો? તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર આપણે ખેડૂતો ને લગતી માહિતી, APMC ને લગતી માહતી,યોજનાઓ ,સરકારી સહાય વગેરે દરરોજ મૂકતા રહીયે છીયે.

Your are blocked from seeing ads.

આજના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ [Rate for 20 Kgs.]

આજના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ [Rate for 20 Kgs.]

  • પાકનું નામ નીચો ભાવ–ઉંચો ભાવ
  • ઘઉં 418 – 500
  • ઘઉં ટુકડા 420 – 548
  • કપાસ 1111 – 2201
  • મગફળી જીણી 950 – 1467
  • મગફળી જાડી 850 – 1366
  • મગફળી જૂની 900 – 1331
  • સીંગદાણા 1400 – 1741
  • શીંગ ફાડા 1011 – 1501
  • એરંડા 1416 – 1451
  • તલ 2101 – 2411
  • કાળા તલ 2026 – 2551
  • જીરૂ 2951— 4541
  • ઈસબગુલ 2031 – 3001
  • વરિયાળી 2001 – 2001
  • ધાણા 1000 – 2241
  • ધાણી 1100 – 2151
  • લસણ 71 – 281
  • ડુંગળી 41 – 201
  • બાજરો 291 – 461
  • જુવાર 601 – 731
  • મકાઈ 421 – 541
  • મગ 651 – 1331
  • ચણા 721 – 861
  • વાલ 1176 – 2001
  • અડદ 851 -1471
  • ચોળા/ચોળી 876 -1326
  • મઠ 1231 – 1326
  • તુવેર 701 – 1381
  • સોયાબીન 901 – 956
  • રાયડો 961 — 1001
  • રાઈ 976 – 1061
  • મેથી 700 – 1021
  • અજમો 1626 – 1626
  • સુવા 1401 – 1421

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ [Rate for 20 Kgs]

અનાજ — ન્યુનતમ <> મહત્તમ

Your are blocked from seeing ads.
  • કપાસ બી.ટી. 1780 – 2100
  • ઘઉં લોકવન 455 – 475
  • ઘઉં ટુકડા 444 – 526
  • જુવાર સફેદ 505 -768
  • જુવાર પીળી 460 -525
  • બાજરી 295-465
  • તુવેર 990 -1376
  • ચણા પીળા 751 – 847
  • ચણા સફેદ 1400 -2020
  • અડદ 1125 -1550
  • મગ 1065 – 1430

આજના ઊંઝા માર્કેટયાર્ડ ભાવ [Rate for 20 Kgs.]

  • પાકનું નામ નીચો ભાવ – ઉંચો ભાવ
  • જીરૂ 4060- 4760
  • વરિયાળી 2300 -3605
  • ઇસબગુલ 3200 -3531
  • રાયડો 1110- 1141
  • તલ 2092– 2092
  • સુવા 1840- 1885
  • અજમો 975- 2700

ખાસ સુચના

આ લેખ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.


આજના બજાર ભાવ
આજના બજાર ભાવ