Advertisements

કરજણ નગરપાલિકા દ્વારા કલાર્કની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

Advertisements

કરજણ નગરપાલિકા દ્વારા રજીસ્ટ્રી ક્લાર્ક, ક્લાર્ક કમ ટાઈપીસ્ટ, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર અને બીજી વિવિધ કલાર્કની જગ્યાઓ માટે ન્યૂઝપેપર માં જાહેરાત બહાર પાડવામાં આવી છે. ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતી ઓફલાઇન અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવાર તારીખ 11 નવેમ્બર 2022 સુધી જાહેરાતમાં આપેલ એડ્રેસ પર ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એડી. દ્વારા ઓફલાઇન અરજી મોકલી શકશે.

કરજણ નગરપાલિકા ભરતી 2022

કરજણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા ક્લાર્ક નુઈ જગ્યાઓ ભરવા માટે ઉમ્વેદ્વારોની જરૂરીયાત છે તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

કરજણ નગરપાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામકરજણ નગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ કલાર્કની જગ્યાઓ
કુલ જગ્યાઓ09
અરજી પ્રકારઓફલાઇન
નોકરીનું સ્થળવડોદરા
ફોર્મની છેલ્લી તારીખ11 નવેમ્બર 2022

પોસ્ટ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
રજીસ્ટ્રી ક્લાર્ક01
ક્લાર્ક કમ ટાઈપીસ્ટ01
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર01
જન્મ મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક01
ક્લાર્ક કમ કેશિયર01
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર (વેરા શાખા)02
વ્યવસાય વેરા ક્લાર્ક/શોપ ઇન્સપેક્ટર01
ક્લાર્ક01

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે વ્યવસાય વેરા ક્લાર્ક/શોપ ઇન્સપેક્ટર ની પોસ્ટ માટે કોઇપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર અને અન્ય તમામ પોસ્ટની ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવાર ઓફલાઇન અરજી કરી શકશે.

ઉમર મર્યાદા

  • વય મર્યાદા સરકારશ્રી ના નીતિ નિયમ મુજબ રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકાર ના નીતિ નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

  • પસંદગી પામેલ ઉમેદવારોને પાંચ વર્ષ સુધી ફિક્સ પગરધોરણ આપવામાં આવશે. ત્યારબાદ કામગીરી નું મૂલ્યાંકન કરીને જે તે પગાર પંચના ધોરણે (સાતમું) પગાર ભથ્થુ અને અન્ય લાભો મળવાપાત્ર થશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારો ની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા અને ફાઇનલ મેરિટના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

અરજી કઈ રીતે કરવી?

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, શાળા છોડ્યા પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત ની પ્રામાણિત નકલ અને અનામત વર્ગના ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર જોડીને તારીખ 11 નવેમ્બર 2022 સુધી ચીફ ઑફિસરની કચેરી, કરજણ નગરપાલિકા, વડોદરા ખાતે ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એડી.થી મોકલી આપવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી મોકલવાની છેલ્લી તારીખ : 11 નવેમ્બર 2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here