Advertisements

ગામમાં જ રોજગારીની તક આપશે સરકાર : કરિયાણાની દુકાન બનાવવા આપશે સહાય

Advertisements

દુકાન સહાય યોજના ગુજરાત સરકાર હંમેશા તેમના નાગરીકો માટે નવી નવી યોજનાઓ અમલ મા મૂકે છે.જેનાથી રાજ્ય નાં અતિ ગરીબ અને પછાત વર્ગ નાં લોકો ને ખુબ જ સહાયતા મળી રહે છે. આજ આપડે આવી જ એક યોજના Dukan Sahay Yojana ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે.
દુકાન સહાય યોજના જેમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક વિકસતી જાતિ કલ્યાણ શાખા દ્વારા પણ ઘણા પ્રકાર ની યોજનો કાર્યરત છે.તથા સરકાર ની આ તમામ યોજનાઓ તેમના e-samaj Kalyan Portal પર ચાલી રહી છે.

દુકાન સહાય યોજના ગુજરાત

યોજના નું નામ નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના
રાજ્યગુજરાત
સહાય 10 લાખ ની 4% નાં સાદા વ્યાજે લોન અને 15,000/- રૂપિયા ની સબસિડી
અરજી નો પ્રકારOnline
લાભાર્થી અનુસૂચિત જાતિ નાં લોકો

આ યોજના નો લાભ કોને મળશે

  • લાભાર્થી ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ
  • લાભાર્થી અનુસૂચિત જાતિ નાં હોવા જરૂરી છે
  • લાભાર્થી આ શહેરી વિસ્તાર માં ધંધા માટે દુકાન/જગ્યા રાખવી પડશે.
  • લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.
  • રાજ્ય મા કુટીર ઉદ્યોગ સહાય યોજના અને વાજપેયી બેંકેબલ યોજના સદર બેંકેબલ યોજના સદર યોજના અમલ મા છે.
  • Dukan Sahay Yojana રાજ્ય મા વસતા તાંત્રિક, શિક્ષિત બેરોજગાર,બેકાર મિલ/ફેક્ટરી કામદાર, વ્યવસાયીક અનુભવ વાળા અને સ્વરોજગારી ની લાયકાતો ધરાવતા લોકો ને આ સહાય માં અગ્રતા આપવામા આવશે.

ઓછા વ્યાજે આપશે લોન સરકાર

મુખ્યમંત્રીના સચિવે આ યોજના અન્વયે નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યક્તિઓને 3 વર્ષ માટે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકાના વ્યાજે આપવામાં આવશે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યું કે, આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે તેમજ માત્ર 2 ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના પ્રથમ 6 માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિં આવે. 3 વર્ષ માટેની મુદતની આવી લોન સહકારી બેંક્સને 8 ટકા વ્યાજે લાભાર્થીને આપવા મુખ્યમંત્રીએ કરેલી અપીલનો સારો પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રીએ નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાઈવર વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર બાકીના 6 ટકા વ્યાજ ભરશે, તેવો પણ નિર્ણય કર્યો છે.

કરિયાણાની દુકાન કેવી રીતે શરૂ કરવી?

  • સૌ પ્રથમ જીએસટી નોંધણી – જો તમારું વાર્ષિક ટર્નઓવર રૂ. ૨૦ લાખ હોય તો પછી તમારે ૧૫ અંકનો જીએસટી નોંધણી નંબર મેળવવો આવશ્યક છે
  • લાઇસન્સ – તમારું ફૂડ લાઇસન્સ, દુકાન અને સ્થાપના નોંધણી અને એન્ટિટી નોંધણી મેળવો. આ કરવા માટે લાઇસન્સ ઓથોરિટી ઓફિસની મુલાકાત લો
  • સ્થાન – તમારી દુકાન માટે યોગ્ય સ્થાન અથવા સ્થાનો પસંદ કરો.
  • સ્ટોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ – સ્થાન નક્કી કર્યા પછી તમારે તમારા સ્ટોરને આકર્ષક બનાવવાની જરૂર છે અને સ્ટોરમાંની વસ્તુઓ પ્રદર્શિત કરવની પણ.
  • ગ્રાહકો – તમારે તમારા ગ્રાહકની પસંદગીઓ, જીવનધોરણ અને બજારના કદનો એક નાનો અભ્યાસ કરવાની જરૂર છે.
  • તમારા હરીફો અભ્યાસ કરો – તમારે તમારા સ્ટોરની આસપાસના તમારા હરીફો ને સમજવાની અને ગ્રાહકો એ તમારી પાસેથી ખરીદેલા ઉત્પાદનોનો વિચાર કરવાની જરૂર છે.
  • વિક્રેતાઓ – તમે સ્ટોરમાં વેચવા માંગતા હો તે માલ તમને પહોંચાડવા માટે થોડા વિક્રેતાઓ સાથે જોડાણ રાખવું.

દસ લાખ સુધી આપશે સહાય

આ યોજના અંતર્ગત નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યક્તિઓને 3 વર્ષ માટે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકાના વ્યાજે આપવામાં આવશે. આ લોન કોઇ પણ જાતની ગેરેન્ટી વગર અપાશે. તેમજ માત્ર 2 ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના પ્રથમ ૬ માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિ આવે. નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, ફેરિયાઓ, રીક્ષાચાલક વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તે કારણે રાજ્ય સરકાર બાકીના 6 ટકા વ્યાજ ભરશે.

ઉપયોગી દસ્તાવેજ

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થી નું ચૂંટણીકાર્ડ
  • લાભાર્થી નું રહેઠાણ નો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • લાભાર્થી શાળા છોડ્યા નું પ્રમાણપત્ર અથવા જન્મ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેક
  • લાભાર્થી નાં જમીન નું કરાર અથવા બાનાખત ની નકલ
  • લાભાર્થી નું બાહેંધરી પત્રક

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો