ભારત સરકાર કપાસ નિગમ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ભારત સરકાર કપાસ નિગમ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે ભારત સરકારના કપાસ નિગમમાં વિવિધ પદો પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ભારત સરકાર કપાસ નિગમ ભરતી 2023

ભારત સરકાર કપાસ નિગમ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ભારત સરકાર કપાસ નિગમ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામકોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ24 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ cotcorp.org.in

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ)
મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ)
જુનિયર કૉમર્શિઅલ એક્ષેકયુટીવ

શૈક્ષણિક લાયકાત

  • CCIની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ)રૂપિયા 30,000 થી 1,20,000
મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ)રૂપિયા 30,000 થી 1,20,000
જુનિયર કૉમર્શિઅલ એક્ષેકયુટીવરૂપિયા 22,000 થી 90,000

પસંદગી પ્રક્રિયા

કપાસ નિગમની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનુ રહેશે.

  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજો ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારે ભારત સરકાર કપાસ નિગમ ની સત્તાવાર વેબસાઇટ @cotcorp.org.in પરથી ઓનલાઈન અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ24 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ13 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો