જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન – JMC એ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

JMC ભરતી 2022

જુનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશન ભરતી 2022 : જુનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં JMC દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી માંગેલ છે. આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવવા માંગતો હોય તેના માટેની તમામ જાણકારી નીચે આપેલ છે.

JMC ભરતી 2022 – હાઇલાઇટ્સ

સંસ્થાનું નામ જુનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશન
પોસ્ટ વિવિધ (વધુ માહિતી નીચેથી ચકાશો)
જગ્યાઓ ૦૩
નોકરીનો પ્રકાર સરકારી
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યું
સત્તાવાર સાઈટ https://junagadhmunicipal.org/

પોસ્ટ

  • વેટરનરી ડોક્ટર, સ્ટેશન ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર

જગ્યાઓ

  • ૦૩

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.

ઈન્ટરવ્યું તારીખ

  • 17.08.2022

મહત્વપૂર્ણ તારીખ

સત્તાવાર સાઈટ Click Here
સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here