જીલ્લા પંચાયત જુનાગઢ દ્વારા ભરતીની જાહેરાત ૨૦૨૨

જિલ્લા પંચાયત, કચેરી જુનાગઢ ખાતે કાયદા સલાહકારની જગ્યા પ્રારંભિક ૧૧ માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયતનમૂનામાં અરજી મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો નીચે આપેલી માહિતી વાંચીને સતાવાર જાહેરાત દ્વારા આવેદન કરી શકે છે.

જીલ્લા પંચાયત જુનાગઢ ભરતી

જાહેરાત જીલ્લા પંચાત જુનાગઢ દ્વારા
પોસ્ટ નું નામ કાયદા સલાહકાર
શૈક્ષણિક લાયકાતજાહેરાત જુઓ
નોકરી સ્ર્થળ જુનાગઢ
છેલ્લી તારીખ:06-09-2022 એપ્રોક્ષ

પોસ્ટ નુ નામ

કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત

 • (૧) માંન, યુનિ. કાયદાના સ્નાતકની પદવી.
 • (૨) કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
 • (૩) વકીલાતની કામગીરીનો ૫ વર્ષ નો અનુભવ.
આ પણ વાંચો : ITI સુરતમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી

પગાર

રૂા. ૬૦,૦૦૦/- માસિક એકત્રિત વેતન પર કોઈપણ જાતનાં ભથ્થા કે, પગાર પંચના લાભો મળવાપાત્ર

છેલ્લી તારીખ:

06-09-2022 એપ્રોક્ષ

અન્ય વિગતો

 • ૧. બાર કાઉન્સિલઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયામાં નોંધણી હોવી ફરજીયાત છે.
 • ૨. નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછા ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય
 • કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રિમ કોર્ટ / હાઇકોર્ટે કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
 • ૩. ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા ઉપરનું પ્રભુત્વ હોવું જોઈએ.
 • ૪. સી.સી.સી. પ્લસ લેવલનું કોમ્પ્યુટરકૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
 • ૫. અરજી પત્રકનો નમૂનો તથા કરારની શરતો અને બોલીઓ જિલ્લા પંચાયતની વેબસાઇટ
 • https://junagadhdp.gujarat. gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
 • ૬. કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રહેશે.
 • ૭. આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વે તમામ હકો પસંદગી સમિતીને આધીન રહેશે.
 • ૮. સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦માં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પંચાયત જુનાગઢ, જિલ્લા પંચાયત કાર્યાલય, સરદાર બાગ પાછળ, શશીકુંજ રોડ,જુનાગઢપીન ન. ૩૬૨૦૦૧ ના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી મોકલી આપવાની રહેશે.

ઉપયોગી લીંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો