Advertisements

પોરબંદર માં સુદામા ડેરી માં નોકરીની તક,વિવિધ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત

Advertisements

સવારે ઉઠતાની સાથે જેની જરૂરીયાત રહે છે તે દૂધ અનેક લોકોને રોજીરોટી પૂરી પાડે છે. રાજ્યમાં ડેરી ઉદ્યોગ દિનપ્રતિદિન વિકસતો જાય છે. પોરબંદર જેવા નાના શહેરમાં પણ સહકારી દૂધ ઉત્પાદક મંડળી ચાલી રહી છે.પોરબંદર જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ જેને “સુદામા ડેરી” નામ આપેલું છે.તેમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

સુદામા ડેરી ભરતી

જાહેરાત કરનાર સુદામા ડેરી પોરબંદર
પોસ્ટ નું નામ આસીસ્ટન્ટ મેનેજર
ફોર્મ પ્રક્રિયા ઓફલાઈન
ઉમર મર્યાદા 35 વર્ષ
નોકરી પ્રકાર કરાર આધારિત

પોસ્ટ નું નામ

આસીસ્ટન્ટ મેનેજર

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

ઉંમર મર્યાદા:-

35 વર્ષ ની ઉમર મર્યાદા રાખવામાં આવી છે.

નોકરી સ્થળ

પોરબંદર

ઉપયોગી લીંક

સતાવાર જાહેરાત અહી જુઓ
હોમપેજ અહી જુઓ