SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.વિવિધ પોસ્ટ પર ભરતી થશે.કુલ જગ્યાઓ ની વાત કરવામાં આવેતો 655 જગ્યા પર ભરતી થશે તેમજ નોકરી નું સ્થળ સમગ્ર ભારત માં રહેશે.અરજી પ્રક્રિયા 20/09/2022 સુધી સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in પર અરજી કરી શકાશે
Your are blocked from seeing ads.
પોસ્ટ
વિવિધ
પગાર
બેંક ના નિયમ મુજબ
Your are blocked from seeing ads.
લાયકાત
સતાવાર જાહેરાત જુઓ
ફોર્મ કેવી રીતે ભરવું
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
- તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
ખાસ વાંચો
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
ઉપયોગી લીંક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
