Advertisements
માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે આ પ્લાન : અત્યારે જીઓ નું સોથી સારું અને ટકાઉ નેટવર્કબની ને માર્કેટ માં ઉભું છે તમને અત્યારે 100 માંથી 90 ગ્રાહકો જીઓ કંપનીના જોવા મળે છે પણ દરેક લોકોને જીઓ ના બધાજ પ્લાન વિશે બધી જ માહિતી હોતી નથ,આજે અમે તમારા માટે જીઓ કંપની નો એક દમ સસ્તો પ્લાન લઇ ને આવ્યા છીએ જેમાં તમને બધાજ લાભ મળી રહે અને બીજા રીચાર્જ ની સામે તમને પણ ફાયદો આપે તો મિત્રો આ લેખને સપૂર્ણ વાંચો
Jio રિચાર્જ રૂ. 119 પ્લાન માહિતી
Jio વૉઇસ કૉલ્સ | અનલિમિટેડ |
STD | અનલિમિટેડ |
ડેટા | દૈનિક 4G FUP 1.5 GB પ્રતિ દિવસ |
SMS | 300 SMS |
JIO APPS | કોમ્પ્લિમેન્ટરી સબ્સ્ક્રિપ્શન |
આ પ્લાન અન્ય કંપનીઓ ને આપશે ટક્કર
Jio રૂ. 119 પ્રીપેડ પ્લાનઃ ટેલિકોમ માર્કેટમાં આવા ઘણા પ્લાન છે જે યુઝર્સને ઓછા ખર્ચે વધુ લાભ આપે છે. હવે જોવાનું એ રહેશે કે એરટેલ-Vi-Jio તરફથી કોને ઓછી કિંમતમાં વધુ ફાયદો મળે છે. જો તમે Jio યુઝર છો અને સસ્તો પ્લાન મેળવવા માંગો છો, તો અહીં અમે તમને કંપનીના 119 રૂપિયાના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. આ પ્લાન એરટેલ-વીના પ્લાન સાથે ટક્કર આપે છે. આમાં વેલિડિટી ઓછી છે પરંતુ ફાયદા ઘણા સારા છે. Jioના 119 રૂપિયાના પ્લાનમાં ડેટા, કૉલિંગ, SMS સહિત Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.
જિયોના 119 રૂપિયાના પ્લાનની વેલિડિટી
રિલાયન્સ જિયોના 119 રૂપિયાના પ્લાનની વેલિડિટી 14 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ઇન્ટરનેટ ડેટા મળે છે. એટલે કે 14 દિવસમાં યૂઝર્સને કુલ 21GB ડેટા મળશે. સાથે જ કોઈ પણ નેટવર્ક પર અનલિમિડેટ ફ્રી કૉલિંગ સુવિધા પણ મળશે. આ પ્લાનમાં દરરોજ 300 ફ્રી SMS પણ મળશે. સાથે જ જિયો એપ્સ જેવી કે JioTV, JioCinema, JioSecurity અને JioCloudનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ પ્લાન તમારા માટે ખૂબ જ કામનો સાબિત થઈ શકે છે. જિયોની જેમ અન્ય કંપનીઓના સસ્તા પ્લાન વિશે જોઈએ તો એરટેલ અને વોડાફોનના પ્લાન સામેલ છે. જે નીચે પ્રમાણે છે.
રીચાર્જ કેવી રીતે કરવું
- MyJio એપ ખોલો.
- તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
- રિચાર્જ પર ક્લિક કરો.
- ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
- રૂ.119 પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.
- ઉપર આપ્યા મુજબ તમે બીજી કોઈ પણ રીચાર્જ એપ PhoePe, Paytm, Google Pay થી પણ રીચાર્જ કરી શકો છો.