જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા ભરતીની જાહેરાત

જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અહી જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની નોટીસ બહાર પાડવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા અને યોગ્ય ઉમેદવાર નીચે આપેલી માહિતી વાંચીને આવેદન કરી શકે છે.

જીલ્લા પંચાયત ભરૂચ ભરતી

જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા કાયદા સલાહકાર ની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. કુલ 01 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કાયદા સલાહકારની ની જગ્યા માટે 50 વર્ષની ઉમર મર્યાદા ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. અન્ય શરતો મુજબ. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ પહેલા ફોર્મ ભરી શકે છે

જીલ્લા પંચાયત ભરૂચ ભરતી – હાઇલાઇટ્સ

સંસ્થાજીલ્લા પંચાયત ભરૂચ
પોસ્ટનું નામકાયદા સલાહકાર
ખાલી જગ્યા૦૧ જગ્યા
નોકરીનું સ્થાનભરૂચ, ગુજરાત
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજીની છેલ્લી તારીખ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (અંદાજીત)
અધિકૃત વેબસાઇટhttps://bharuchdp.gujarat.gov.in/

પોસ્ટ

  • કાયદા સલાહકાર

જગ્યાઓ

  • 01 જગ્યા

શૈક્ષણિક લાયકાત

(૧) માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી. (L.L.B)

(૨) વકીલાતની કામગીરીનો લઘુત્તમ પાંચ વર્ષનો અનુભવ તે અનુભવ પૈકી નામ. હાઇકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી ના. સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.

(૩) ccc+ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન

આ પણ વાંચો : IBPS દ્વારા ૬૪૩૨ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ઉમર મર્યાદા

  • 50 વર્ષ

પગાર ધોરણ

રૂ.૬૦,૦૦૦/- માસિક એકત્રિત ૨કમ

અરજી કઈ રીતે કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજીની છેલ્લી તારીખ : ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (અંદાજીત)

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here

Leave a Comment