જામનગર મહાનગર પાલિકા ભરતી 2023 : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ગાર્ડન સુપરવાઇઝર માટે JMC ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
જામનગર મહાનગર પાલિકા ભરતી 2023
જામનગર મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમ આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહીતી નીચે આપેલી છે.
જામનગર મહાનગર પાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ
જામનગર મહાનગર પાલિકા
પોસ્ટનું નામ
ગાર્ડન સુપરવાઈઝર
ઇંટરવ્યૂ તારીખ
17-08-2023
નોકરીનો પ્રકાર
સરકારી નોકરી
અરજીનો પ્રકાર
ઇંટરવ્યૂ આધારિત
નોકરી સ્થળ
જામનગર / ગુજરાત
પોસ્ટનું નામ
ગાર્ડન સુપરવાઈઝર
શૈક્ષણિક લાયકાત
માન. યુનિ.નાં બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા બી.એસ.સી.
હોર્ટીકલ્ચર અને ૨ વર્ષનો લગત કામગી૨ીનો અનુભવ.
ઉમર મર્યાદા
નિયમ મુજબ
પગાર ધોરણ
30,000 રૂપિયા પ્રતિ મહિનાના
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.