લાંબા સમય અને ઘણા બધા ઇન્તજાર પછી આખરે 4 તારીખે ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર થઇ ગયું અને બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 72.02% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે. અને હવે આજે ધોરણ 10 નો વારો આવ્યો છે જેને નિહાળવા માટે કેટલાય વિદ્યાર્થીઓ આતુર છે.
ધોરણ 10 GSEB બોર્ડનું રિઝલ્ટ
આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ ધોરણ 10 કે ધોરણ 12 નું રિઝલ્ટ આવે છે ત્યારે સાઈટ પાર વધારે લોકો ના એકસાથે સર્ચ મારવાના કારણે આપણે આપણું રિઝલ્ટ લાંબા સમય સુધી જોઈ શકતા નથી જેના કારણે ઘણાબધા વિદ્યાર્થીઓ ચિંતા માં આવી જતા હોય છે, પણ આ વખત એવું થશે નહિ કારણ કે તમે આ લિંક પરથી સૌથી પહેલા તમારું રિઝલ્ટ જોઈ શકો છો ફક્ત નીચે આપેલા આ સ્ટેપ્સ ફોલો કરો…..
ધોરણ 10 પછી શું ? આગળ શું ભણવું ? કઈ રીતે મળશે ઝડપી નોકરી ? બધા જ પ્રશ્નોના જવાબ માટે અહીં ક્લિક કરો
શું તમારા ધોરણ 10 ના રિઝલ્ટ માં એરર આવે છે તો અહીં થી તમારું રિઝલ્ટ જુઓ
Overview
Organization: | GSEB |
State: | Gujarat |
Year: | 2022 |
Exam Name: | SSC 10th |
Official Website: | www.gseb.org |
ધોરણ 10 નું રિઝલ્ટ સૌથી પહેલા જોવા આ સ્ટેપ્સ ફોલો કરો
- સૌથી પહેલા તમારા મોબાઇલમાં ગૂગલ અથવા કોઈ પણ બ્રાઉઝર ખોલો
- તેમાં સત્તાવાર વેબસાઈટ gseb.org ની મુલાકાત લો
- તેમાં GSEB SSC પરિણામ 2022 પર ક્લિક કરો
- પછી તમારી હોલ ટિકિટ મા આપેલ છ અંકનો સીટ નંબર દાખલ કરો
- સબમિટ બટન પર ક્લિક કરો
- તમારું પરિણામ સ્ક્રીન પાર દેખાશે
GPSSB ગ્રામસેવક OMR અને પેપર ડાઉનલોડ કરો
Official Website | Click Here |
Homepage | class3exam.com |