Advertisements

ITI દિયોદર રોજગાર ભરતી મેળો : 10 પાસ થી ગ્રેજ્યુટ સુધી નોકરીઓ

Advertisements

ITI દિયોદર રોજગાર ભરતી મેળો : 10 પાસ થી ગ્રેજ્યુટ સુધી નોકરીઓ : ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) દિયોદર દ્વારા તાજેતરમાં જ એક જાહેરાત બહાર પડપડવામાં આવી છે જેની અંદર ITI દિયોદર દ્વારા બનાસકાંઠાના દિયોદરમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળાની અંદર ઉમેદવારોને 10 પાસ થી લઈને ગ્રેજ્યુટ સુધી નોકરીઓ આપવામાં આવશે.

ITI દિયોદર રોજગાર ભરતી મેળો

ITI દિયોદર આયોજિત આ ભરતી મેળો તારીખ 20/072022 ના રોજ આયોજિત કરવામાં આવ્યો છે, જે કોઈ લાયક ઉમેદવારો આ ભરતી મેળાનો લાભ લેવા માંગતા હોય તેમના માટે બધી જ અગત્યની માહિતી નીચે આપેલ ટેબ્યુલર ફોર્મમાં આપવામાં આવેલ છે. આવી જ માહિતી મેળવવા માટે જોડાયા રહો અમારી સાથે @class3exam.com

ITI દિયોદર રોજગાર ભરતી મેળો – હાઇલાઇટ્સ

સંસ્થાનું નામઔધોગિક તાલીમ સંસ્થાન (ITI)
પોસ્ટવિવિધ
ભરતી મેળાની તારીખ20.07.2022
ભરતી મેળાનું સ્થળદિયોદર / બનાસકાંઠા / ગુજરાત
સત્તાવાર સાઈટanubandham.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ / 12 પાસ / ITI / સ્નાતક

ભરતી મેળા માટેના જરૂરી દસ્તાવેજો

  • ઉમેદવારે મેળવેલ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તેમજ બે સેટ ઝેરોક્ષ ના લાવવાના રહેશે, તેની સાથે 3 પાસપોર્ટ સાઈઝના ફોટા તથા BIO-DATA કે Resume પોતાની સાથે લાવવાનું રહેશે

ભરતી મેળાની તારીખ તથા સમય

  • ભરતી મેળાની તારીખ : 20.07.2022
  • ભરતી મેળાનો સમય : સવારે 9:30 કલાકે

ભરતી મેળાનું સ્થળ

  • ઔધોગિક તાલીમ સંસ્થા, દિયોદર (ITI)

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટClick Here
સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *