Indian Army Bharti Gujarat 2021

ખુશખબર indian army માં 8 પાસ 10 પાસ 12 પાસ માટે ભરતી મેળો નું આયોજન કરવામાં આવેલ છે જેની વિગતો નીચે પ્રમાણે છે

Indian Army Bharti Gujarat પોસ્ટના નામ : Soldier General Duty,Soldier Tradesman,Soldier Technical, Soldiers Technical and Soldier Nursing Assistant/Nursing Assistant Veterinary and Soldier Clerk/Store Keeper Technical/Inventory Management.

ઉમર મર્યાદા :

ઓછામાં ઓછી 17.5 વર્ષ

વધુમાં વધુ 23 વર્ષ

પોસ્ટ પ્રમાણે લાયકાત :

solider general duty: Class 10th or Matric pass with 45% marks

Tradesman: 10th pass

Tradesman:Class 8th Simple Pass

Nursing Assistant or Nursing Assistant Veterinary:12th pass in science

Technical:12th pass in science

Soldier Clerk/Store Keeper Technical/Inventory Management:12th pass in any filed

જિલ્લા:અમદાવાદ,બનાસકાંઠા, સુરત,સાબરકાંઠા, મહેસાણા,આનંદ, વલસાડ,તાપી,પંચમહાલ,દાહોદ,નવસારી,છોટા ઉદેપુર,નર્મદા,મહીસાગર,ગાંધીનગર,અરવલ્લીઅને બીજા ઘણા જિલ્લા છે

વધુ માહિતી માટે અહી ક્લિક કરો : CLICK HERE

અરજી કરવા માટે અહી ક્લિક કરો :CLICK HERE

અરજી કરવાની રીત:

www.joinindianarmy.nic.in વેબસાઇટ ની મુલાકાત લો

captcha કોડ નાખો ને વેબસાઇટ માં એન્ટર થાઓ

હોમ પેજ માં  JCO/OR Login Apply એ ઓપ્શન પર ક્લ્કિ કરો

ત્યાં લૉગિન નો ઓપ્શન આવસે નવા લોકો નવું રજીસ્ટર કરી અકાઉંટ બનાવો અને જૂના એટ્લે કે પહેલા ફોર્મ ભર્યું હોય તે સીધા લૉગિન કરો

ત્યાં Apply Online ના ઓપ્શન પર ક્લિક કરી તમામ માહિતી ભરો અને submit કરી દો ને પ્રિન્ટ કરી તમારી પાસે સાચવી રાખી દો

મહત્વ ની તારીખો:

અરજી શરૂ થવાની તારીખ:06/06/2021

અરજી કરવાની અંતિમ તારીખ :20/07/2021

Recruitment Rally Date: 05/08/2021 to 22/08/2021

વધારા ની જોબ અપડેટ :

Indian Army Bharti Gujarat 2021 : CLICK HERE

Army 57th SSC (Men) & 28th SSC (Women) Online Form 2021 : CLICK HERE

Indian Air Force 334 vacancy: CLICK HERE

National Defence Academy and Naval Academy Examination : CLICK HERE

IBPS GRAMIN BANK BHARATI : CLICK HERE

Gujarat Tribal Development Corporation : CLICK HERE

Leave a Comment