Advertisements
જો તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું હોય અથવા કોઈ પોસ્ટ ઓફિસ સ્કીમમાં પૈસા રોક્યા હોય તો તમારે તમારે આ સ્કીમ વિષે જાણવું જોઈએ આ સ્કીમ માં મળે છે સારું વળતર.
પોસ્ટ ઓફિસ સ્કીમ
પોસ્ટ ઑફિસની 1 વર્ષથી 3 વર્ષ સુધીની ટાઈમ ડીપૉઝીટ નામની આ સ્કીમ પર 5.5 ટકાનુ વ્યાજ અત્યારે મળી રહ્યું છે. આ રીતે પાંચ વર્ષના ડિપૉઝીટ પર 6.7 ટકાનુ જેટલું વ્યાજ મળે છે. જો તમે તેમાં રોકાણ કરો છો તો તમારા રૂપિયા લગભગ 11 વર્ષમાં ડબલ થઇ જશે.
બીજી ફાયદાકારક સ્કીમ
પોસ્ટ ઑફિસની રિકરિંગ ડિપૉઝીટ નામની આ સ્કીમ હંમેશાથી લોકોની પસંદ રહી છે. રિકરિંગ ડિપૉઝીટ નામની આ સ્કીમ માં રોકાણ કરવાથી તમને 5.8 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો તમે આ વ્યાજ દર પર રોકાણ કરો છો તો તમને સાડા 12 વર્ષમાં ડબલ પૈસા મળી જાય છે.
ત્રીજી ફાયદાકારક સ્કીમ
પોસ્ટ ઑફિસની જે છે.માસિક આવક યોજના તે પણ પોસ્ટ ઑફિસના ઘરની બેસ્ટ સ્કીમમાંથી એક છે. જેમાં પણ લોકો ખૂબ પૈસા કમાય છે. આ યોજના પર અત્યારે 6.6 ટકાનુ વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દરથી રોકાણ કરતા તમારા પૈસા લગભગ 11 વર્ષમાં ડબલ થાય છે.
વરિષ્ઠ નાગરિકો માટેની સ્કીમ
વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આ સેવિંગ સ્કીમના નામથી જ શરૂ કરવામાં આવી છે. 7.4 ટકાનુ વ્યાજ મળવાને કારણે આ સિનિયર સિટીઝન વચ્ચે લોકપ્રિય પણ છે. આ સ્કીમમાં તમારા પૈસા 10 વર્ષ પહેલા ડબલ થઇ જાય છે.
ખાસ જુઓ
પોસ્ટ ઓફીસ ની સ્કીમ વિશેની વધુ માહિતી તમે સતાવાર સાઈટ તેમજ રૂબરૂ પોસ્ટ ઓફીસ ની મુલાકાત લેવાની રહેશે.
