Advertisements
જો તમારે જીઓ નું કાર્ડ છે તમે સસ્તા પ્લાન શોધી રહ્યો છો તો તમને મળશે સાવ એકદમ સસ્તો પ્લાન જુઓ સંપૂર્ણ માહિતી પ્લાન્સ વિશે આ આર્ટીકલ માં.
જીઓ ના સસ્તા પ્લાન
હાલના સમયમાં ની વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓ તેમના યુઝર્સ માટે એકથી એક ચઢિયાતા પ્લાન આપી રહી છે.જેમાં જીઓ યુઝર્સની વાત કરીએ તો 100 રૂપિયાથી ઓછામાં યુઝર્સને બે પ્લાન મળી રહ્યા છે. જેમાં કોલિંગ, ડેટા, એસએમએસ સહિત અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે.
જીઓ 75 રૂપિયાનો પ્લાન
જીઓ ના આ પ્લાનમાં જો નેટ ની વાત કરવામાં આવે તો તમને 100 એમબી ડેટા દરરોજ આપવામાં આવે છે. સાથે 200 એમબી ડેટા વધારાનો આપવામાં આવે છે.એમ મળીને કુલ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે.
આ પ્લાન ના અન્ય ફાયદા
જીઓ ના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામાં આવી રહી છે. સાથે જ 50 એસએમએસ દરરોજના આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનની validity 23 દિવસની છે. આ ઉપરાંત JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.
જીઓ નો બીજો સસ્તો પ્લાન
જીઓ નો બીજો સસ્તો પ્લાન જેની કિંમત 91 રૂપિયા છે.આ પ્લાનમાં યુઝર્સને 100 એમબી ડેટા દરરોજ આપવામાં આવી રહ્યો છે. સાથે 200 એમબી ડેટા વધારાનો આપવામાં આવી રહ્યો છે. કુલ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.
આ પ્લાન ના ફાયદા
91 રૂપિયાના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનિલિમટેડ કોલિંગ સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ સાથે દરરોજ 50 એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે.વધુ માં JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.