Advertisements
IBPS દ્વારા ગ્રામીણ બેંક માં આવી ભરતી બેંક માં નોકરી કરવાની ઉચ્ચ તક વધુ માહિતી માટે આખો બ્લોગ વાંચો IBPS Gramin Bank Recruitment 2021

👉 IBPS Gramin Bank Recruitment 2021 ભરતીમાં આપેલ વિવિધ પદ અને જગ્યાઓ👈
-Office Assistant ( Multipurpose) – 5108 Posts
-1st post Officer Scale-I-3879 Posts and, 2nd post Officer Scale-Il-1102 Posts and, 3rd postOfficer Scale-III-238 Posts.
-Total Number of Posts: 10327
👉લાયકાત👈
લયકાત માટે OFFICIAL NOTIFICATION જોવી તેમાં સંપૂર્ણ માહિતી રહસે
✍️ઉંમર મર્યાદા (01-06-2021 ના દિવસે)
-Office Assistant ( Multipurpose) – 18 થી 28 વર્ષ
-1st post Officer Scale-I- 18 થી 30 વર્ષ
-2nd post Officer Scale-Il- 21 થી 32 વર્ષ
-3rd post Officer Scale-III- 21 થી 40 વર્ષ
▶️ઉંમર મર્યાદામાં છૂટછાટ (મહત્તમ ઉંમરમાં)
-SC/ST – ૦૫ વર્ષ
-OBC -૦૩ વર્ષ
💸અરજી કરવાની ફી:
જનરલ/ઓબીસી -૮૫૦રૂપિયા
SC/ST/PH-૧૭૫ રૂપિયા
📝સિલેકશન પ્રોસેસ:
વિધાર્થી એ 2 પરીક્ષા આપવી પડશે એક પ્રિલીમનરી અને બીજી મેઈન પરીક્ષા.પ્રિલીમનરી પરીક્ષા પાસ કરનાર ને મેઈન પરીક્ષા માટે બોલવામાં આવશે
📋મહત્વ ની તારીખો:
ફોર્મ ભરવાની શરૂ થતી તારીખ: 08-06-2021
ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 28-06-2021
ફી ભરવાની અંતિમ તારીખ: 28-0૬-2021
પ્રિલીમનરી પરીક્ષા ની અંદાજીત તારીખ: જુલાઈ/ઑગસ્ટ-2021
સંપૂર્ણ વિગત વાંચવા માટે અહી ક્લિક કરો: CLICK HERE
અરજી કરવા અહી ક્લિક કરો : CLICK HERE
વધારા ની જોબ અપડેટ :
Indian Army Bharti Gujarat 2021 : CLICK HERE
Army 57th SSC (Men) & 28th SSC (Women) Online Form 2021 : CLICK HERE
Indian Air Force 334 vacancy: CLICK HERE
National Defence Academy and Naval Academy Examination : CLICK HERE
IBPS GRAMIN BANK BHARATI : CLICK HERE
Gujarat Tribal Development Corporation : CLICK HERE
Subjects (વિષય) | Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો ) |
Indian Constitution (ભારતીય બંધારણ) | CLICK HERE |
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ) | CLICK HERE |
English Grammar(અંગ્રેજી વ્યાકરણ) | CLICK HERE |
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ) | CLICK HERE |
JOB UPDATES (રોજગાર માહિતી) | CLICK HERE |
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન) | CLICK HERE |
UPSC EXAM PREPARATION GUIDANCE | CLICK HERE |
Pingback: Indian Army Bharti Gujarat 2021 - Class 3 exam