Advertisements
બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અહી બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા દ્વારા ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની નોટીસ બહાર પાડવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા અને યોગ્ય ઉમેદવાર નીચે આપેલી માહિતી વાંચીને આવેદન કરી શકે છે.
IBPS દ્વારા ભરતીની જાહેરાત
બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા (IBPS) દ્વારા પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇની ની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. કુલ ૬૪૩૨ જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ની જગ્યા માટે 20 વર્ષ થી 30 વર્ષની ઉમર મર્યાદા ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. અન્ય શરતો મુજબ. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 8 ઓગસ્ટ ૨૦૨૨ પહેલા ફોર્મ ભરી શકે છે
IBPS દ્વારા ભરતીની જાહેરાત – હાઇલાઇટ્સ
સંસ્થા | બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા (IBPS) |
પોસ્ટનું નામ | પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇની |
ખાલી જગ્યા | ૬૪૩૨ જગ્યાઓ |
નોકરીનું સ્થાન | સમગ્ર ભારત |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજીની છેલ્લી તારીખ | ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ |
અધિકૃત વેબસાઇટ | www.ibps.in |
પોસ્ટ
- પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇની
જગ્યાઓ
- ૬૪૩૨ જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત.
ઉમેદવાર પાસે માન્ય માર્ક-શીટ/ડિગ્રી પ્રમાણપત્ર હોવું આવશ્યક છે કે તે/તેણી જે દિવસે નોંધણી કરાવે તે દિવસે તે સ્નાતક છે અને ઑનલાઇન નોંધણી કરતી વખતે ગ્રેજ્યુએશનમાં મેળવેલા ગુણની ટકાવારી દર્શાવે છે.
ઉમર મર્યાદા
- 20 – 30 વર્ષ સુધી
આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.ibps.in/crp-po-mt-xii/ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજીની છેલ્લી તારીખ : ૨૨ ઓગસ્ટ ૨૦૨૨
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
અરજી કરવાની લિંક | Click Here |
HomePage | Click Here |