Advertisements
HNGU Bharti 2022, 3749 જગ્યાઓ માટે અરજી કરો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ એ વિવિધ ખાલી જગ્યાઓ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે. સંપૂર્ણ વિગતો નીચે ઉલ્લેખિત છે.
અનુક્રમણિકા
HNGU ભરતી 2022
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી દ્વારા તાજેતરમાં એક બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ યુનીવર્સીટી દ્વારા ૩૭૪૯ જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. તો અ ભરતીની જાહેરાત વાંચી જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
HNGU ભરતી 2022- હાઇલાઇટ્સ
ભરતી બોર્ડનું નામ | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી, પાટણ |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
જગ્યાઓ | 3749 |
નોકરીનો પ્રકાર | યુનીવર્સીટી જોબ્સ |
નોકરીની શ્રેણી | શિક્ષણની નોકરી |
નોકરી સ્થળ | HNGU પાટણ, ગુજરાત |
અરજી મોડ | ઈન્ટરવ્યું |
પોસ્ટ
- આચાર્યશ્રી
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- ગ્રંથપાલ
- એસોસિયેટ પ્રોફેસર
- શિક્ષક
શૈક્ષણિક લાયકાત
- રાજ્ય સરકારના યુજીસી અને યુનિવર્સિટીના નિયમો મુજબ લાયકાત.
- લાયકાત વધુ વિગતો વાંચો સૂચના મ
પગાર ધોરણ
- નિયમો અથવા લાયકાત મુજબ
અરજી ફી, વય મર્યાદા અને અન્ય વિગતો
- ઉમેદવારોએ સત્તાવાર સૂચના વાંચવી.
પસંદગી પ્રક્રિયા
- ટેસ્ટ/ મેરિટ/ ઇન્ટરવ્યુ
મહત્વપૂર્ણ તારીખ
અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ | 27.08.2022 |
ઈન્ટરવ્યું તારીખ | 04.09.2022 |
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |