History of Gujarat quiz 10 (ગુજરાતમાં મરાઠાયુગ અને વોકર કરાર)

આજે ગુજરાતમાં મરાઠાયુગ અને વોકર કરાર ની તમે અહી ટેસ્ટ આપશો.

Today in Gujarat History you will give a test of Maratha era and walker agreement here.

Welcome to your History Quiz 10

1. 
કોના વડે અમદાવાદ ના દિલ્લી દરવાજા ની બહાર 10 લાખ નું મંદિર બંધાવ્યું?

2. 
1822માં આવેલ પ્રથમ ગુજરાતી સાપ્તાહિક નું નામ શું હતું?

3. 
માનવધર્મ સભાની સ્થાપના કોના વડે અને ક્યારે કરવામાં આવી?

4. 
વર્નાકયુલર સોસાયટી ની સ્થાપના ક્યારે થઈ હતી?

5. 
ગાયકવાડ ના નૌસેના ના મુખ્ય મથક કયા/કયું હતા?

6. 
નર્મદાશંકરે કયું અઠવાડિક ચાલુ કર્યું હતું?

7. 
ગુજરાતમાં સૌ પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં સ્થપાયી હતી?

8. 
વોકર કરાર માં નીચેનામાંથી કયા પાસા જવાબદાર હતા?

9. 
ગુજરાતમાં વડોદરા થી રેડિયો કોણે શરૂ કરાવ્યો?

10. 
મુઘલ વારસદારો ખંડણી ઉઘરવા વાર્ષિક સવારી કાઢતા હતા તેને શું કહેવાતું?

11. 
મફત અને ફરજીયાત શિક્ષણ ગુજરાતમાં કયા આગળ થી શરૂ થયું હતું?

12. 
કઈ સાલમાં સરકારે વિધવા વિવાહ નો કાયદો દાખલ કર્યો?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE
UPSC EXAM PREPARATION GUIDANCE CLICK HERE