History of Gujarat quiz 8 (ગુજરાતમાં મુસ્લિમ સત્તા અને સ્વતંત્ર સુલતાનો)

આજે ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના અને ગુજરાતમાં સ્વતંત્ર સુલતાનોનું શાસન તમે અહી ટેસ્ટ આપશો.

Today you will test the establishment of Muslim power in Gujarat and the rule of independent sultans in Gujarat.

Welcome to your History Quiz 8

1. 
અમદાવાદ ને વર્લ્ડ હેરીટેજ ક્યારે જાહેર કરવામાં આવ્યું?

2. 
ગુજરાતમાં સૌ પ્રથમ પદ્ધતિ સર ની ટંકશાળા કોને સ્થાપી હતી?

3. 
સલ્તનત યુગમાં અમદાવાદ વિશે અબુલ ફઝલ એ શું કિધુ?

4. 
કાંકરિયા નું જૂનું નામ શું છે?

5. 
ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતું?

6. 
વાંટા પ્રથા કોને બંધ કરી?

7. 
અમદાવાદ ના ખાર્તમૂહૂર્ત માં 4 અહમદ માંથી કયો અહમદ ન હતો?

8. 
ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત ના સ્થાપક કોને કહે છે?

9. 
સૌરાષ્ટ્ર ના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

10. 
રાણી રૂડીબાઈ માટે બનાવેલ અડાલજ ની વાવ કયા પ્રકાર ની છે?

11. 
બૈજુ બાવરા એ કયો રાગ ગાતા પથ્થરો પીગળી ગયા હતા?

12. 
મલિક ફાકુર ની હત્યા કોણે કરી હતી?

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE
UPSC EXAM PREPARATION GUIDANCE CLICK HERE

Leave a Comment