History of Gujarat quiz 6(સોલંકી કાળ)

આજે સોલંકી કાળ તમે અહી ટેસ્ટ આપશો.

Solanki period today you will give the test here.

Welcome to your History Quiz 6

1. 
કોને તારંગમાં એક પથ્થર માંથી જૈન તીર્થંકર અજિતનાથ નું મંદિર બંધવાડાવ્યું?

2. 
સહસ્ત્ર લિંગ તળાવ ફરતે 1008 શિવાલય કોને બંધાવ્યા હતા?

3. 
નાયકા દેવી કોની રાણી હતા?

4. 
કાશ્મીર નો કયો કવિ દખ્ખન જતા પહેલા ગુજરાત આવ્યો હતો?

5. 
ગુજરાતમાં એક માત્ર સ્ત્રી શાસક કોને કહે છે?

6. 
રાણકી વાવ કેટલા માળ ની છે?

7. 
ગુજરાત નામનો પ્રથમ ઉલ્લેખ ક્યાંથી મળે છે?

8. 
સિદ્ધરાજ એ અવંતીનાથ નું બિરુદ ક્યારે ધારણ કર્યું?

9. 
સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું?

10. 
સિંહ સવંત કયા વિજય ની યાદમાં શરૂ થયું?

11. 
ગુજરાત નો સુવર્ણયુગ?

12. 
કયા પુરાણમાં ગુજરાત માં પ્રથમ રાજધાની તરીકે ભિન્નમાલ નો ઉલ્લેખ છે?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE
Read Also:-   History of Gujarat quiz 8 (ગુજરાતમાં મુસ્લિમ સત્તા અને સ્વતંત્ર સુલતાનો)

Leave a Comment