History of Gujarat quiz 5 (મૈત્રક અને ચાવડા વંશ)

આજે મૈત્રક અને ચાવડા વંશ તમે અહી ટેસ્ટ આપશો.

Today Maitrak and Chavda dynasty you will give test here.

Welcome to your History Quiz 5

1. 
પ્રમાતા નો મૈત્રક સમયે અર્થ શું થતો હતો?

2. 
અરબ સરદાર ઇસ્લાઇલે ઘોઘા બંદર પર કોના સમય માં આક્રમણ કર્યું હતું?

3. 
શિલાદિત્ય છઠ્ઠો નીચેનામાંથી કયા નામે ઓળખાય છે?

4. 
ચાંપાનેર ને વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરરજો ક્યારે મળ્યો?

5. 
કયા રાજા નાં સમય માં જૈન ધર્મ માં 2 ભાગ પડ્યા હતા?

6. 
ઉદવાડા કોનું કાશી કહેવાય છે?

7. 
વાતપ્રત્યાય કર નો અર્થ નીચેનામાંથી કયો છે?

8. 
ભુવડ ના સેનાપતિ નું નામ શું હતું?

9. 
વનરાજ ચાવડા એ કોની પાસે રાજટીલક કરાવ્યું હતું?

10. 
ગુજરાત ના આધારભૂત ઇતિહાસ ની શરૂઆત ક્યાંથી થાય છે?

11. 
વલભી સંવત ની શરૂઆત કોને કરી?

12. 
કૃષ્ણ કવિની કઈ રચના પર થી ચાવડા વંશ ની માહિતી મળે છે?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE
Read Also:-   English Grammar Quiz 2 (Antonyms & Synonyms)

Leave a Comment