History of Gujarat quiz 4 (શકક્ષત્રપ અને ગુપ્તકાળ)

આજે શકક્ષત્રપ અને ગુપ્તકાળ નું શાશન તમે અહી ટેસ્ટ આપશો.

Today you will test the rule of Shakakshatrap and Gupta period here in History of gujarat quiz.

Welcome to your History Quiz 4

1. 
શક લોકો કયા ધર્મી માણસ હતા?

2. 
ગુપ્ત વંશ ના રાજચિહ્ન માં કઇ આકૃતિ જોવા મળે છે?

3. 
ગુજરાતમાં ક્ષત્રપ ના નીચેનામાંથી કયા કુળ હતા?

4. 
રુદ્રદામા નો તે સમયે સૌરાષ્ટ્ર નો સૂબો કોણ હતો?

5. 
સુદર્શન તળાવ જોડે ચક્રધારી વિષ્ણુ નું મંદિર કોને બંધાવ્યું હતું?

6. 
સ્કંદગુપ્ત એ કઈ જાતિ ના લોકો ને વારંવાર હરાવતા ભારત નો તારણહાર કહેવાયો?

7. 
જૂનાગઢ પાસે આવેલ ઈંટવાના ઉત્ખનન સમયે કયા ક્ષત્રપ રાજા ના મુદ્રાઓ મળી આવી છે?

8. 
ભારત સરકાર હાલ માં કયા સવંત ને રાષ્ટ્રીય સવંત ગણે છે?

9. 
શક સંવત અને વિક્રમ સંવત વચ્ચે સમય ગાળો કેટલો છે?

10. 
ચંદ્રગુપ્ત બીજો નીચેનામાંથી કયા નામે ઓળખાય છે?

11. 
સૌ પ્રથમ સતીપ્રથા નો ઉલ્લેખ કયા સ્તંભ માં જોવા મળે છે?

12. 
નીચેનામાંથી કયો ક્ષત્રપ શબ્દ નો અર્થ નથી?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Leave a Comment