History of Gujarat quiz 3 (પ્રાગ મૌર્ય કાળ અને મૌર્ય કાળ)

અહી તમને પ્રાગ મૌર્ય કાળ અને મૌર્ય કાળ ના ઇતિહાસ ની ટેસ્ટ રહસે.

here you will give test of prague maurya and maurya period test in history of gujarat

Welcome to your history quiz 3

1. 
સુદર્શન તળાવ નું બીજી વાર ક્યાં શાસક ના સમય માં સમારકામ કરાવ્યું હતું?

2. 
ચંદ્રગુપ્ત ના સમયમાં ગુજરાતમાં સૂબો કોણ હતો?

3. 
પાણીનિ માટે નીચેનામાંથી કયું ખોટું છે?

4. 
સુદર્શન તળાવ કઈ નદી પાર બાંધવામાં આવ્યું હતું?

5. 
સ્કંદગુપ્ત નો શિલાલેખ કઇ દિશામાં છે?

6. 
જૈન ધર્મ ની પ્રથમ સંગતી નું આયોજન કોના સમય માં થયું હતું?

7. 
ગિરનાર ની તળેટી માં આવેલો સમ્રાટ અશોક નો શિલાલેખ કઇ ભાષામાં લખાયેલો છે?

8. 
નીચેનામાંથી કયું અશોક નું નામ નથી?

9. 
કયા યુદ્ધ બાદ અશોક નું હૃદર્ય પરિવર્તન થયું?

10. 
ભારત નો પ્રમાણિત ઇતિહાસ કઈ સદી થી શરૂ થાય છે?

11. 
અશોક કોના પુત્ર હતા?

12. 
બૌદ્ધ ધર્મ ની ચતુર્થ સંગતી કોના સમયમાં થઈ હતી?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subject (વિષય)Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Read Also:-   History of Gujarat quiz 8 (ગુજરાતમાં મુસ્લિમ સત્તા અને સ્વતંત્ર સુલતાનો)

Leave a Comment