Your are blocked from seeing ads.

History of Gujarat quiz 14(દાંડીકૂચ,બારડોલી & ખાખરેચી & ધરાસણા સત્યાગ્રહ)

Welcome to your History Quiz 14

1. 
દાંડીયાત્રા કેટલા દિવસ ચાલી હતી?

Your are blocked from seeing ads.
2. 
દાંડીયાત્રા ના શુદ્ધ શહિદ કોણ બન્યા?

3. 
ગાંધીજી ના પુત્ર રામદાસ ની ધરપકડ ક્યાંથી થઇ?

Your are blocked from seeing ads.
4. 
ભારતીય ઈતિહાસ માં કયો યુગ ‘ગાંધીયુગ' ગણાય છે?

5. 
ધરાસણા સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયું?

6. 
બારડોલી ના સત્યાગ્રહ વખતે ૫૦૦૦ સત્યાગ્રહ પત્રિકા કોણે વહેંચી હતી?

7. 
બારડોલી માં ના—કર ની લડત ની આગેવાની વલ્લભભાઈ પહેલા કોણે કરી હતી?

8. 
દાંડીયાત્રા દરમિયાન ઘનશ્યામ બિરલા ગાંધીજી ને ક્યાં મળ્યાં હતા?

9. 
ખાખરેચી સત્યાગ્રહ ક્યારે થયો હતો?

10. 
ગાંધીજી ના કયા પુત્ર એ ધરાસણા સત્યાગ્રહ માં ભાગ લીધો હતો?

11. 
ખાખરેચી સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયું?

12. 
દાંડીકૂચ ના પ્રથમ બલિદાની કોણ બન્યા?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE
UPSC EXAM PREPARATION GUIDANCE CLICK HERE