Welcome to your History Quiz 13
1.
ખિલાફત આંદોલન ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તૂર્કી કોના પક્ષે જોડાયું?
2.
બોરસદ માં અંગ્રેજો એ નાખેલો માથાદીઠ વેરો શું કહેવાતો હતો?
3.
અસહકાર આંદોલન ના કલકત્તા અધિવેશન ના અધ્યક્ષ કોણ હતા?
4.
સ્વરાજ પાર્ટી ની સ્થાપના ક્યારે થઇ હતી?
5.
બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો?
6.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયું હતું???
7.
નીચેનાં માંથી કયા જોડકા સાચા છે?
8.
નાગપુર ઝંડા સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયો હતો?
9.
અંગ્રેજો ના રોલેટ એક્ટ કાયદા ને કયો કાયદો કહેવાય છે?
10.
ખિલાફત દિવસ કયા દિવસે માનવવામાં આવે છે?
11.
બ્રિટીશ સરકારે કયાં ન્યાયાધીશ ના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ ઘડી કાઢ્યો?
12.
ગાંધીજી એ રાષ્ટ્રવ્યાપી હડતાલ નું આહ્યાન ક્યારે કર્યું હતું?