History of Gujarat quiz 11 (1857 નો વિપ્લવ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત)

આજે 1857 નો વિપ્લવ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત ની તમે અહી ટેસ્ટ આપશો.

Today you will test the uprising of 1857 and the Indian National Congress and Gujarat here.

Welcome to your History Quiz 11

1. 
પૂર્ણ સ્વરાજ ની ઘોષણા કોંગ્રેસે કયા અધિવેશન માં કરી?

2. 
સુરત અને ભરૂચ માં પ્રજાસમાજ ની સ્થાપના ક્યારે થઈ?

3. 
હિંદ ની ગરીબી પુસ્તક ના લેખક કોણ છે?

4. 
ભારત ની આઝાદી વખતે કોંગ્રેસ ના અધ્યક્ષ કોણ હતા?

5. 
ગુજરાત માં 1857ના કેન્દ્રો અને આગેવાનો માં કયું જોડકું સાચું છે?

6. 
ગુજરાતમાં 1857ના વિપ્લવ નો પ્રારંભ કયા સ્થળે અને કયા નંબર ની ટુકડીએ કર્યો?

7. 
દયાનંદ સરસ્વતી ની કર્મ ભૂમિ?

8. 
INC નું ગુજરાત માં પ્રથમ અધિવેશન ક્યારે અને ક્યાં ભરાયું હતું?

9. 
કોંગ્રેસ ના 18માં અધિવેશન ની અધ્યક્ષતા કોને કરી હતી?

10. 
1857ની ક્રાંતિ વિશે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

11. 
હિંદુઓ ની પડતી પુસ્તક ના લેખક કોણ હતા?

12. 
જવાળવાદી અને મવાળવાદી વચ્ચે ક્યાં અધિવેશન માં મતભેદ થાયો હતો?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE
UPSC EXAM PREPARATION GUIDANCE CLICK HERE

Leave a Comment