History of Gujarat quiz 1(સિંધુ ખીણ ની સભ્યતા)

અહી તમે સિંધુ ખીણ ની સભ્યતા ટોપીક ની ક્વિઝ આપશો.

Here you will find a quiz on the Indus Valley Civilization topic.

Welcome to your History Quiz 1

1. 
સિંધુ સભ્યતા ની સૌ પ્રથમ જાણકારી કોને મળી હતી?

2. 
સિંધુ સભ્યતામાં કેટલી નૃવંશશાસ્ત્રીય જાતિઓ માં વહેંચાયેલી હતી?

3. 
શેલખડી પથ્થર નો ઉપયોગ નીચેનામાંથી શુ બનાવવા માટે થતો હતો?

4. 
ASI ની સ્થાપના ક્યારે થઈ હતી?

5. 
સિંધુ સભ્યતા નું ભારતનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું હતું?

6. 
સિંધુ સભ્યતામાં સૌથી ઉત્તર નું સ્થળ કયું હતું?

7. 
ધોળાવીરા કઇ નદી કિનારે આવેલું છે?

8. 
10 અક્ષરનું વિશ્વનું સૌથી જૂનું sign બોર્ડ ક્યાંથી મળે છે?

9. 
ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળ માં પ્રથમ સંશોધન કર્તા કોણ છે?

10. 
હડપ્પીય લિપિ કઇ રીતે લખાતી હતી?

11. 
નીચેનામાંથી કઇ વસ્તુ લોથલમાંથી મળી નહોતી?

12. 
સિંધુ ખીણ ની સભ્યતામાં માત્ર લોથલમાંથી ઘંટી મળે છે એવું કોનું માનવું છે?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Leave a Comment