ગુજરાત માં નેશનલ હેલ્થ મિશન માં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ સારા સમાચાર છે, નેશનલ હેલ્થ મિશન ગુજરાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસરની ખાલી જગ્યાઓ પર ભરતી કરી છે.
અનુક્રમણિકા
NHM ભરતી ગાંધીનગર
NHM ગુજરાત ભરતી માટે જરૂરી લાયકાત શું છે? પાત્રતા માપદંડ શૈક્ષણિક લાયકાત પગાર ઉમેદવારોની ફી પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા અરજી ફોર્મની તારીખ અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ NHM ગુજરાત લેખિત પરીક્ષા અથવા ઈન્ટરવ્યુમાં કેવી રીતે પસંદગી કરવી એડમિટ કાર્ડ ક્યારે આપવામાં આવશે જેવી માહિતી મેળવીશું.
Your are blocked from seeing ads.
NHM ભરતી ગાંધીનગર
જાહેરાત | નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર |
પોસ્ટ | મેડિકલ ઓફિસર, ANM/FHW અને ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ |
શૈક્ષણિક લાયકાત | પોસ્ટ મુજબ |
કુલ જગ્યાઓ | 03 |
પોસ્ટ નું નામ
- મેડિકલ ઓફિસર,
- ANM/FHW
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ
કુલ ૩ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
સતાવાર જાહેરાત માં આપેલ છે
Your are blocked from seeing ads.
અંતિમ તારીખ
- (જાહેરાત પ્રકાશિત તારીખ:-09-2022)
- જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 07 દિવસની અંદર અરજી કરવાની રહેશે.