હવે તમારું PF બેલેન્સ ચેક કરો માત્ર એક મિસ કોલ દ્વારા

EPFO: ભારત દેશમાં નોકરી કરતા લોકોને પોતાના પગારમાંથી પીએફ કપાત થાય છે. આ PF Balance ચેક કરવા માટેની સુવિધા EPFO પૂરી પાડે છે. હવે તમારા પીએફ બેલેન્‍સને જોવા માટે કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડશે નહિ. તો ચાલો પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલના માધ્યમ દ્વારા તમારું ઈન્‍ટરનેટ વગર કેવી રીતે ચેક કરવું તેની માહિતી મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચકો.

PF બેલેન્સ ચેક કરો મિસકોલ દ્વારા

મિત્રો, પીએફ બેલેન્‍સ અલગ-અલગ પ્રકારે ચેક કરી શકાય છે. જેમ કે, પોતાનામાં Misscall મારીને ચેક કરી શકાય છે, તથા મોબાઈલ દ્વારા પણ કરી શકાય છે. અને વધુમાં, ઓનલાઈન ઈન્‍ટરનેટના માધ્યમ દ્વારા બેલે‍ન્‍સ જોઈ શકાય છે.

હાઇલાઇટ્સ

લેખનું નામ PF બેલેન્સ ચેક કરો મિસકોલ દ્વારા
PF બેલેન્સ કેવી રીતે ચેક કરી શકાય? ઓનલાઈન / ઓફલાઈન
લેખની ભાષા ગુજરાતી
PF બેલેન્સ ચેક કરવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?https://www.epfindia.gov.in/
મિસકોલ દ્વારા બેલેન્સ ચેક કરવા માટે કયો નંબર છે?01122901406
SMS દ્વારા બેલેન્સ ચેક કરવા માટે કયો નંબર છે?EPFOHO UAN લખીને 7738299899

EPFO ખુબ સરળતાથી બેલેન્સ ચેક કરવાની સુવિધા પૂરી પડે છે

જો તમે હજુ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો અમે તમને PF બેલેન્સ ચેક કરવા માટે તમામ માહિતી આપીશું. આ માહિતીના આધારે તમે પીએફ બેલેન્સ જાતે પણ ચેક કરી શકો છો. તે ઇન્ટરનેટ વિના પણ પીએફ બેલેન્સ સરળતાથી જાણી શકે છે. EPFO નાગરિકોના પીએફ બેલેન્સને તપાસવા માટે ઘણી સેવાઓ પૂરી પાડી રહી છે. તમે ઇન્ટરનેટ વિના તમારા ફોનનો ઉપયોગ કરીને પીએફ બેલેન્સ પણ જાણી શકો છો.

PF બેલેન્સ ચેક કરો મિસકોલ દ્વારા

અમે તમને જણાવી દઈએ કે, UAN Portal પર રજીસ્ટર થયેલા સભ્યના મોબાઈલ દ્વારા એક મિસ્ડ કોલથી તમારું પીએફ બેલેન્‍સ ચેક કરી શકો છો. જેના માટે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર દ્વારા 01122901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. બે રીંગ વાગ્યા પછી તમારો ફોન જાતે જ Disconnect થઈ જશે. થોડીક વારામાં તમારા મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં તમારા PF Account માં જમા થયેલી રકમની વિગતો પ્રાપ્ત થશે.

PF બેલેન્સ ચેક કરો SMS દ્વારા

મે તમરા મોબાઇલમાંથી SMS મોકલીને પણ પીએફ જાણી શકો છો. તમારે પોતાના રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પરથી એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે. જેમાં EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. થોડીક જ વારમાં તમારા મોબાઈલ પર પીએફની તમામ જાણકારી આવી જશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here

સરકારની યોજનાઓ, ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ, જાણવા જેવું, રાશિફળ, હેલ્થ અપડેટ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર ટીપ્સ, તાજા સમાચાર વગેરે જેવી રસપ્રદ માહિતી જોવા તથા જાણવા માટે બન્યા રહો અમારી સાઈટ class3exam.com સાથે. માહિતી ગમી હોય તો તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી એમના જ્ઞાનમાં પણ વધારો થાય અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર…..

ખાસ સૂચના : જો તમે આ આર્ટીકલ કોપી કરવા જઇ રહ્યા છો, તો એકવાર અમારી લેખિતમાં મંજુરી લેવી જરૂરી છે. નહીતર કોપી કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંજુરી લેવા માટે : [email protected]