ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ : ફોટા વાળું કાર્ડ, સુવિચાર મોકલી અલગ અંદાજમાં પાઠવો શુભકામનાઓ

ગુરુ : ગુરુ બધાના જીવન માં હોય જ છે હવે તમે એમ કહેશો કે મારા જીવનમાં તો કોઈ ગુરુ જ નથી! જો તમને યાદ ના હોય તો યાદ કરાવી દઉં કે જે આપણને શિક્ષણ આપે છે, જે આપણને જીવન જીવતા શીખવાડે છે, કેવાનો ભાવાર્થ કે જે આપણને જીવનમાં ગમે ત્યારે મુશ્કેલી આવે ત્યારે આપણી સાથે રહીને સાચા માર્ગે, સાચા રસ્તે દોરી જાય એનું નામ ગુરુ .

હવે આપણને એને મુશ્કેલીમાં સાથ આપ્યો હોય ભલે આપણે તમને કઈ જ ન કહી શક્ય હોઈએ પરંતુ જયારે ગુરુ પૂર્ણિમા જેવો પાવન પ્રસંગ આવે, પવિત્ર તહેવાર આવે ત્યારે આપડે આ અવસરનો મોકો જોઈ ફાયદો ઉઠાવી તેમને ભલે રૂબરૂ મળાય કે ના મળાય પરંતુ અત્યારે ઈન્ટરનેટ ના માધ્યમ દ્વારા સોસીયલ મીડિયાના જમાનામાં આપણે તેમને સારા સુવિચાર થી સારો એવો ફોટો બનાવી તેમને મોકલી આપણે તેમને સુભેચ્છા પાઠવી શકીએ છીએ.

હવે તમે ઈ વિચારશો કે આવા ફોટા અને સુવિચાર તો મને લખતા જ નથી આવડતા! તો હું કઈ રીતે તેમને શુભેચ્છા પાઠવી શકું? તો અમે એ જ હેતુને અનુસરી તમને મદદ કરવા માટે આ લેખ પ્રચલિત કર્યો છે, લખ્યો છે. આ લેખની અંદર અમે તમારા માટે એક જબરદસ્ત મજાની એપ લઈને આવ્યા છીએ. જેના વડે તમે આવી પોસ્ટ બનાવી તમારા ગુરુને શુભેચ્છા પાઠવી શકો છો.

ગુરુ પૂર્ણિમા માટેની શુભકામનાઓ

ગુરુ પૂર્ણિમા 2022 : હિંદુ કેલેન્ડર મુજબ અષાઢ મહિના દરમિયાન પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પરંપરાગત રીતે આ દિવસ ગુરુ પૂજા અથવા ગુરુ પૂજા માટે આરક્ષિત છે. આ દિવસે શિષ્યો પૂજા કરે છે અથવા તેમના ગુરુઓને આદર આપે છે, ગુરુ એ આધ્યાત્મિક માર્ગદર્શકનો ઉલ્લેખ કરે છે જે તેમના જ્ઞાન અને ઉપદેશો દ્વારા શિષ્યોને પ્રકાશિત કરે છે.

સુવિચાર વડે શુભેચ્છા પાઠવો તમારા ગુરુ ને

કોઈ માણસ તમારો શત્રુ નથી કે કોઈ માણસ તમારો મિત્ર નથી.
પણ, દરેક માણસ તમારો ગુરુ છે.
જે જીવનમાં તમને કૈક ને કૈક શીખવાડશે.
🙏ગુરુ પૂર્ણિમા ની શુભકામના🙏

गुरु बिना ज्ञान नहीं, ज्ञान बिना आत्मा नहीं,
ध्यान, ज्ञान, धैर्य और कर्म सब गुरु की ही देन है।
गुरु पूर्णिमा 2022 की हार्दिक शुभकामनाएं

ગુ’ શબ્દનો અર્થ છે, “અંધકાર” અને “રુ’ શબ્દનો અર્થ છે, “તેનો નાશ કરનાર.
આમ, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર વ્યક્તિને ગુરુ કહેવાય છે.
🙏ગુરુ પૂર્ણિમા ની શુભકામના🙏

गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरः
गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्री गुरुवे नमः
गुरु पूर्णिमा 2022 की हार्दिक शुभकामनाएं

રોટલો કેમ રળવો તે નહિ
પણ
દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો
તેની કેળવણી આપવાનું કામ ગુરુનું છે.
🙏ગુરુ પૂર્ણિમા ની શુભકામના🙏

गुरु को पारस जानिए, करे लौह को स्वर्ण
शिष्य और गुरु, जगत में दो ही हैं वर्ण
गुरु पूर्णिमा 2022 की शुभकामनाएं

ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવો ફોટો બનાવીને

ગુરુ પૂર્ણિમા ફોટો ફ્રેમ : ગુરુ પૂર્ણિમા ફોટો એડિટર અથવા ગુરુ પૂર્ણિમા ફોટો ફ્રેમ એ સુખી યાદોના ફોટા પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ રીત છે.

‘Marry Guru Purnima’ કહેવાની આ અદ્ભુત રીત છે. ફોટો ફ્રેમ નમૂનાઓમાંથી એક પસંદ કરો અને ફોટો એડિટિંગ શરૂ કરો.

આ ફ્રી ફોટો એડિટર તમને સ્ક્વેર ફ્રેમ, બહુકોણ ફ્રેમ, સર્કલ ફ્રેમ્સ, હાર્ટ ફ્રેમ, સ્ટાર ફ્રેમ અને વિવિધ પ્રકારની વધુ ફોટો ફ્રેમ ઓફર કરે છે.

શું તમે પણ આ એપ વિશે જાણવા માંગો છો તો હાલ જ આ એપ ડાઉનલોડ કરવા માટે નીચે Downlod લખેલ બટન પર ક્લિક કરો.

ગુરુ પૂર્ણિમા પર કરવામાં આવતી પૂજા વિધિ

આ દિવસે વહેલા ઉઠો અને રોજના નિયમિત કાર્યો જેમ કે સ્નાન, પૂજા વગેરે કરો અને ખાતરી કરો કે તમે સારા વસ્ત્રો પહેરો છો.

  • તે પછી, વ્યાસજીની છબી પર ફૂલો અને સારી સુગંધની માળા ચઢાવો અને પછી તમારા પોતાના ગુરુની મુલાકાત લો.
  • તમારા ગુરુને ખુરશી પર અથવા ક્યાંક બેસાડો અને પછી માળા ચઢાવો.
  • તે પછી, તમારા ગુરુને વસ્ત્ર, ફળ, ફૂલ, માળા અને દક્ષિણા અર્પણ કરો; અને પછી તેમના આશીર્વાદ લો.

ગુરુ પૂર્ણિમાના પાવન દિવસનું શુભ મુરત

આ વર્ષે, ગુરુ પૂર્ણિમા 13મી જુલાઈ 2022, બુધવારે આવી રહી છે:

  • પૂર્ણિમા તિથિની શરૂઆત – 13 જુલાઈ, 2022ના રોજ સવારે 04:00 કલાકે
  • પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે – 14 જુલાઈ, 2022 ના રોજ સવારે 12:06 વાગ્યે
આ પણ વાંચો : ગુજરાતી સુવિચાર કલેક્શન ૨૦૨૨

મહત્વપૂર્ણ લિંક

ફોટા બનાવવાનું એપ ડાઉનલોડ કરો Click Here
HomePageClick Here