Gujarati Grammar Quiz 7

Gujarati Grammar Quiz will be helpful in GPSC 1/2, STI ,PI, PSI, ASI, TALATI, BINSACHIVALAY, CONSTABLE, HEAD CLERK ,TET,TAT, etc. Exams.

Welcome to your Gujarati grammar quiz 7

1. 
આંધળી દળે ને આટો ચાર શ્વાન ચાટી જાય, એ તે આટો ક્યારે એને આવશે આહારમાં.

2. 
ઝેર ગયાં ને વૈર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર.

3. 
બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું.

4. 
જાગ્યો શું વહન ઝાળે, / હૃદય મૂંઝવણે સિન્ધુની છોડી શૈયા.

5. 
વાદળની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય.

6. 
મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહીં હાણ, જંગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહીં વાણ.

7. 
પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો.

8. 
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.

9. 
ઝાંખાં ભૂરા ગિરિ ઉપરનાં એથી એક શૃંગ.

10. 
રાજાના દરબારમાં રસિકડીને બિન છેડી એને.

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE

Leave a Comment